ડૉ.બાબા આંબેડકર ભવન,લુણાવાડા અને સરકારી કુમાર છાત્રાલય,લુણાવાડા ના લોકાર્પણ કરાયું.
સંજય જયસ્વાલ
કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ગામ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ,ગાંધીનગર હસ્તકના ડૉ.બાબા આંબેડકર ભવન,લુણાવાડા અને સરકારી કુમાર છાત્રાલય,લુણાવાડા ના લોકાર્પણના શુભ પ્રસંગે ઉપસ્થિત રહી લોકાર્પણ કર્યું*
.વિધાર્થીઓના શૈક્ષણિક જીવન દરમિયાન તેમને રહેવા અને જમવા જેવી મૂળભૂત જરૂરિયાતો આ છાત્રાલય પૂરી પાડશે.આ છાત્રાલયના નિર્માણ થી અનેક બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે*.આ શુભ પ્રસંગે સાથે સાથી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા,સાથી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ,પંચમહાલ સાંસદ રતનસિંહજી રાઠોડ,જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારીયા,પૂર્વ પ્રમુખ જયપ્રકાશ પટેલ,સાથી ધારાસભ્ય માનસિંહ ચૌહાણ,મોરવા હડફ ના ધારાસભ્ય શ્રીમતિ નિમિષાબેન સુથાર,કલેક્ટર ભાવિન પંડ્યા,DDO ચંદ્રકાંત પટેલ,પૂર્વ ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક,પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ માલીવાડ,અન્ય હોદ્દેદારશ્રીઓ,અધિકારીશ્રીઓ,પાર્ટીના કાર્યકરો, સરપંચ શ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતારિપોર્ટર સંજય જયસ્વાલ સંતરામપુર