ફતેપુરા એસટી સ્ટેન્ડ માં વૃક્ષારોપણ તેમજ વોલ પેઇન્ટિંગ અને સ્વચ્છતા કરવામાં આવી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા એસટી સ્ટેન્ડ માં વૃક્ષારોપણ તેમજ વોલ પેઇન્ટિંગ અને સ્વચ્છતા કરવામાં આવી
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ ફતેપુરા એસ ટી સ્ટેન્ડમાં વોલ પેઇન્ટિંગ તેમજ એસ ટી સ્ટેન્ડને સ્વચ્છ કરવામાં આવેલ હતું તેમજ એસ ટી સ્ટેન્ડના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં ફતેપુરા ટ્રાફિક કંટ્રોલર ગુલાબભાઈ પારગી તેમજ એસટી ના ડ્રાઈવરો અને કંડક્ટરો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા