લાયન્સ ક્લબ લીમડી દ્વારાબાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો.
અજય સાંસી
લાયન્સ ક્લબ લીમડી દ્વારા પ્રાથમિક શાળા વરોડ અને ભાગોળ ફળીયા સારમારીયા પ્રાથમિક શાળા અને આંગણવાડી ખાતે બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો
જેમાં લાયન્સ ક્લબ લીમડીના પ્રમુખ દિનેશ ચોપરા, મંત્રી લા. મહેન્દ્રભાઈ જૈન પ્રોજેક્ટ ચેરમેન લા. મુકેશભાઈ સોની ઉપપ્રમુખ લા.ભાવેશ પટેલ અને પાસ્ટ પ્રમુખ લાયન કેતન દવે ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર સ્વેટર વિતરણ કાર્યક્રમમાં સ્વેટરના વિતરણ માટે મુકેશ જ્વેલર્સ(મુકેશ સોની) તરફથી આ સ્વેટર સ્પોન્સર કરવામાં આવ્યા હતા .સમગ્ર સેવાકીય પ્રવૃત્તિ ને ઝોન ચેરમેન જયકિશન જેઠવાણી દ્વારા બિરદાવવા મા આવી .