વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગતકુલ 5 દર્દીને પોષણ કીટ વિતરણ કરવામાં આવી.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
આજ રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત, રૂંડી ગ્રામ પંચાયત પ્રા.આ.કે થેરકા ખાતે જોઈન્ટ સેક્રેટરી, મેડિકલ એજ્યુકેશન,માનનીય વિપુલ અગ્રવાલ, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવટ સાહેબ, જિલ્લા ક્ષય અધિકારી ડો.આર ડી પહાડીયા , પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, ની હાજરીમા કુલ ત્રણ નિક્ષય મિત્ર દ્વારા ટીબીની સારવાર લઈ રહેલ કુલ 5 દર્દીને પોષણ કીટ વિતરણ કરવામાં આવી.