લાયનસ ક્લબ દ્વારા ધાબડા અને સ્વેટર નું વિતરણ કરાયુ.
અજય સાંસી

લાયનસ ક્લબ દ્વારા ધાબડા અને સ્વેટર નું વિતરણ લાયનસ ક્લબ ઓફ લીમડી દ્વારા સુરપાલી પ્રાથમિક શાળા ના ધોરણ એક થી પાંચ સુધી ના બાળકો ને 105 ઘાબડા અને 55 સ્વેટર નું વિરણ કરવા મા આવ્યું સમગ્ર કાર્યક્રમ મા લીમડી ક્લબ ના પ્રમુખ દિનેશ ચોપડા , મંત્રી મહેંદ્ર જૈન , મુકેશ સોની , કેતન દવે , રશમિકાંત ભાટીયા તેમજ લાયન સભ્યો હાજર રહ્યા શાળા ના આચાર્ય દ્વારા રીજીયન ચેરમેન અનિલ અગરવાલ, ઝોન ચેરમેન જયકિશન જેઠવાણી અને લાયન સભ્યો નું સ્વાગત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યું
