બ્રાઇટ સ્કૂલ ઝાલોદ મા થયો વાર્ષિક ઉત્સવ યોજાયું.
પંકજ પંડિત
તારીખ 12 જાન્યુઆરી શુક્રવાર ના રોજ બ્રાઇટ સ્કૂલ ઝાલોદ મા થયો વાર્ષિક ઉત્સવ જેમાં લગભગ 400 બાળકોએ કાર્યક્રમ માં ભાગ લીખો અને બોલિવૂડ એકશન, સાઉથ ઇન્ડિયન, પંજાબી, સ્કૂલ લાઈફ, શિવાજી, ગરીબ બાળકો , ભાઈ, ધર્મ એકતા, કોરોના વોરિયર્સ, ગણેશ વંદના, ભૂતિયા, બેટી બચાઓ, ઇન્ડિયન ઓલામ્પિક વિજેતા, યોગા અને કરાટે વેજી પ્રસ્તુતિ પેશ કરી, આ બાળકોને સ્કૂલ અચટીવિટી ટીચર ઉમેશ મહાવર થી ડાન્સ ની ટ્રેનિંગ મળેલી હતી, લાયન્સ કલબ ના મેમ્બરો , પ્રિન્સિપાલ ટીચર , સ્કૂલ સ્ટાફ પરિવાર અને બધ્ધા વિદ્યાર્થીઓ મળીને કાર્યક્રમ ને ઉત્સાબ પૂર્વક સફળ બનાવ્યા