ખેલ મહાકુંભ 2.0ચેસ સ્પર્ધામાં અંડર 11 કેટેગરીમાં ખરેડી પ્રાથમિક શાળાના ચૌહાણ ધ્વનિત સંજયભાઈ પ્રથમ નંમ્બર પ્રાપ્ત કર્યું.
અજય સાંસી
દાહોદ ખાતે સેન્ટ સ્ટીફન સ્કૂલ ખાતે ખેલ મહાકુંભ 2.0ચેસ રમત યોજાઈ હતી જેમાં દાહોદ ની સ્કૂલ માંથી બાળકો એ ભાગ લીધો હતો.
આજ રોજ 13/01/2024 શનિવાર ના રોજ ખેલ મહાકુંભ 2.0 ચેસ રમત ની તાલુકા લેવલની સ્પર્ધામાં અંડર 11 કેટેગરીમાં ખરેડી પ્રાથમિક શાળાના ચૌહાણ ધ્વનિત સંજયભાઈ ભાગ લઈ પ્રથમ ક્રમાંકે આવતા તે બદલ શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન અને જિલ્લા કક્ષા ના ચેસ રમત માટે ઓલ ધ બેસ્ટ શુભેચ્છા પાઠવી છે

