અયોધ્યા ખાતે દાહોદ જિલ્લાના ચાલનાર ભંડારામા કંબોઇઘામ થી ટીમ જવા રવાના.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
અયોધ્યા ખાતે દાહોદ જિલ્લાના ચાલનાર ભંડારામા કંબોઇઘામ થી ટીમ જવા રવાના
અયોધ્યામા ગુજરાત રાજ્યમા સાલિયા કબીર મંદિર દ્વારા 37 દિવસ ગુજરાતી ભોજનનો ભંડારો અયોધ્યા ખાતે ચાલવાનો છે ત્યારે “રામ કાજ કીયે બીન મોઁહે કહાં વિશ્રામ” પંક્તિ સાર્થક કરતા ઝાલોદ તાલુકા કંબોઈ ગ્રામ પંચાયતના સરપંચ જીક્ષેશભાઈ નિનામા,નિલેશભાઈ મખજીભાઈ મુનિયા,ચિરનભાઇ નિનામા,મગનભાઈ કેસરાભાઈ ગારી,જગુભાઈ પંચાલ અયોધ્યામા સેવા આપવા ગયા છે.

