લાયનસ ક્લબ ઓફ દાહોદ:ચિલ્ડ્રન હોમ તેમજ આદર્શ માધ્યમિક શાળા ના સંયુક્ત ઉપક્રમે 26 જાન્યુઆરી ના પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવા મા આવી.
લાયનસ ક્લબ ઓફ દાહોદ
ચિલ્ડ્રન હોમ તેમજ આદર્શ માધ્યમિક શાળા ના સંયુક્ત ઉપક્રમે 26 જાન્યુઆરી ના પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવા મા આવી.
આ પ્રસંગે લાયનસ ક્લબ ના પ્રથમ મહિલા શ્રેયા દિલીપ મહેતા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું . કાર્યક્રમ મા શાળા ના મંત્રી શ્રી ભરતભાઈ પંચાલ , શિક્ષકગણ તેમજ સામાજિક કાર્યકર રાકેશભાઈ ભાભોર અને લાયનસ ક્લબ નો સભ્યો હાજર રહ્યા જેમાં ઝોન ચેરમેન જયકિશન જેઠવાણી અને આસિફ મલવાસી દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવા મા આવ્યું . શાળા ના બાળકો એ દેશ ભક્તિ ને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા. ભાગ લેનાર બાળકો ને પ્રોત્સાહન રોકડ પુરસ્કાર આપવા મા આવ્યા . અંતે સૌ બાળકો ને બિસકીટ અને ચોકલેટ નું વિતરણ કરવા મા આવ્યું