ઝાલોદ નગરમા એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન દ્વારા એકલ ઓન વ્હીલ્સનું ઉદઘાટન કરવામાં આવ્યું.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ નગરમા એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન દ્વારા એકલ ઓન વ્હીલ્સનું ઉદઘાટન કરવામાં આવ્યું

આજરોજ એકલ અભિયાન અંતર્ગત એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશનના માધ્યમથી ગુજરાતની અંદર ઝાલોદ તાલુકામાં એકલ ઓન વ્હીલ્સ નું ઉદ્ઘાઘાટન સમારોહ રાખવામાં આવેલ હતું તેમાં ઉપસ્થિત વરચુઅલનાં માધ્યમથી અમેરિકાથી રમેશ શાહ , વેસ્ટ ઝોન કોર્ડીનેટર રમેશભાઈ વલવી , દેશભરમાંથી એકલ ગ્રામોથાન ફાઉન્ડેશનનાં સમિતિ અને કાર્યકર્તાઓ. જોડ્યા હતા સ્થાનિક સમિતિ માં ભાગ મહિલા અધ્યક્ષ પિનલબેન પંચાલ,અંચલ સેક્રેટરી મનિષભાઈ પંચાલ ચિરાગભાઈ કોઠારી, ખરસાણા સંચ ના અધ્યક્ષ જગુભાઈ ગુજર , દાહોદ અંચલ કોષાધ્યક્ષ કાળુભાઈ તબોળીયા, જેશીંગ ભાઈ વસૈયા અને એમની ધર્મ પત્ની અનિતા બેન અને ગુજરાત નાં કાર્યકર્તા માં ઉતર ગુજરાત ભાગ નાં અભિયાન પ્રમુખ – મતનભાઈ માનુંભાઈ કટારા, ગતિવિધિ પ્રમુખ, શંકરભાઈ નિનામા, દાહોદ અંચલ અભિયાન પ્રમુખ – રમેશભાઈ ડામોર, શિક્ષા પ્રમુખ, મુકેશભાઈ નિસરતા, ગ્રામસ્વરાજ પ્રમુખ દલસિંગભાઈ ગરાસિયા, કાર્યાલય પ્રમુખ ચિંતનભાઈ ડામોર, ગૂજરાત પ્રોજેક્ટ કોડીનેટર સમુંભાઈ કટારા અને દાહોદ આઇવીડી કોર્ડીનેટર શિવરાજ વસૈયા આઈવીડી નાં સમસ્ત કાર્યકર્તા અને કોમ્પ્યુટર, શિવણ નાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!