યુનિટી ફાઉન્ડેશન બિલીસ ઇન્ટરનેશનલ ના સંયુકત ઉપક્રમે ગણતંત્ર દિવસ ની ઉજવણી.

અજય સાસિ

યુનિટી ફાઉન્ડેશન બિલીસ ઇન્ટરનેશનલ ના સંયુકત ઉપક્રમે ગણતંત્ર દિવસ ની ઉજવણી

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ડોકટ૨ મોહસીનભાઈ લેનવાલા બ્લડ બેંક સાથે હુસેની મસ્જીદ તળાવ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં રેડ ક્રોસ સોસાયટીના મંત્રી જવાહ૨ભાઈ શાહ સહમંત્રી સાબિ૨ શેખ કેમ્પ ઓર્ગેનાઈઝર એન કે પરમાર કમલેશભાઈ લિંબચિયા વોર્ડ નં ૩ના કાઉન્સિલાર ઈસતિયકભાઈ સૈયદ શ૨દભાઈ દેસાઈ યુનિટી ફાઉન્ડેશન પ્રમુખ સલમાનભાઈ શાકિર ખોજેમાભાઈ ઝાબુઆવાલા શકીનાબેન શાકીર તેમજ બીલિસ ઇન્ટ૨નેશનલ ના આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ૨કત દાતાઓએ રકતદાન કરી લોકોમાં ૨કતદાન અંગે જાગૃતિ આવે તે આશયથી આ કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: