દાહોદના ડાન્સ કલાકારને બેસ્ટ ડાન્સ ટીચર થી સન્માન કરાયાં.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
દાહોદના ડાન્સ કલાકારને બેસ્ટ ડાન્સ ટીચર થી સન્માન કરાયાં
તારીખ 30 જન્યુઆરીના રોજ દાહોદના ડાન્સ કલાકાર ઉમેશ મહાવરને થાંદલા મધ્યપ્રદેશની સ્કૂલ ન્યૂ હિમાલીયા એજ્યુકેશન એકેડેમીએ કર્યો બેસ્ટ ડાન્સ ટીચરના અવૉર્ડ થી સમ્માન, ગણતંત્ર દિવસના ઉપલક્ષમા દર વર્ષે થાંદલામા ઇન્ટર સ્કૂલ ડાન્સ કોમ્પિટિશન થાય છે જેનામાં ન્યૂ હિમાયલા એજ્યુકેશન એકેડેમી યુ-મી હાઉસ દાહોદના ટીચર ઉમેશ મહાવર થી ડાન્સ ની તાલીમ લઈને છેલ્લા છ વાર થી લગાતાર કોમ્પિટિશનમા વિજય હાસિલ કરે છે.