મહીસાગર જિલ્લાના નવાકલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કાર્યભાર (હવાલો) સંભાળતા શ્રીમતી નેહા કુમારી.

રિપોર્ટર સંજય જયસ્વાલ સંતરામપુર

મહીસાગર જિલ્લાના નવા

કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કાર્યભાર (હવાલો) સંભાળતા શ્રીમતી નેહા કુમારી અને 2015ની બેચના IAS ઓફિસર છે, શ્રીમતી નેહા કુમારીમહીસાગર જિલ્લાના નવા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કાર્યભાર (હવાલો) સંભાળતા શ્રીમતી નેહા કુમારી 2015 ની બેચના IAS ઓફિસર શ્રીમતી નેહા કુમારીમહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તરિકે નિમણૂં થતા શ્રીમતી નેહા કુમારીએ કાર્યભાર (હવાલો) સંભાળી લીધેલ છે.શ્રીમતી નેહા કુમારી આ અગાઉ મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી રહી ચૂક્યાં છે. તેથી મહીસાગરની ભૌગોલિક પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. જેની લાભ જિલ્લાને ચીક્કસ મળશે.તેમની જિલ્લાની પરિચિતતાથી જિલ્લાના નિર્ણયોમાં ચોક્કસ ઝડપ આવશે અને વહીવટી કામમાં ગતિશીલતા જોવાં મળશે.ભારતીય સનદી સેવાઓમાં સને-2015 ની સાલમાં પસંદગી પામેલા શ્રીમતી નેહા કુમારીએ આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. અગાઉ મહીસાગર તેમજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ સેવારત રહી ચુક્યા છે.શ્રીમતી નેહાકુમારી ઝારખંડના વતની અને બી.ઈ ઈલેક્ટ્રીકલ / ઇલેક્ટ્રોનિક્સ ની પદવી ધરાવતા મહેનતુ અને ઉત્સાહી સનદી અધિકારી હોવાથી મહીસાગર જિલ્લાને તેમની વિશિષ્ટ સેવાઓનો પણ વિશેષ લાભ મળી રહેશે.

રિપોર્ટર સંજય જયસ્વાલ સંતરામપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: