સઇહઊજ દુધ મંડળીમાં થયેલી ઉચાપતની ફરિયાદ નોધાઇ
નરેશ ગનવાણી નડીયાદ
સઇહઊજ દુધ મંડળીમાં થયેલી ઉચાપતની ફરિયાદ નોધાઇ
મહેમદાવાદની સિહૂંજ દુધ મંડળીના સેક્રેટરી દ્વારા પોતાનીફરજકાળ દરમિયાન આઠ લાખનીઉચાપત કરી હોવાનું ઓડિટદરમિયાન બહાર આવ્યું હતું. જેથીતેમને રુપિયા જમા કરાવવાનુંકહેતા તેમણે બે ટુકડે રુપિયા જમાકરાવ્યા હતા. જો કે ફરજ દરમિયાનમંડળીના રુપિયા અંગત કામે વાપરીનાંખી વિશ્વાસઘાત કર્યો હતો આમામલે હંગામી ઉચાપતની ફરિયાદમહેમદાવાદ પોલીસ મથકે નોંધાવાઆવી હતી.મહેમદાવાદ તાલુકાનાસિહુંજમાં રહેતા મણીભાઈબબાભાઈ પરમાર ૨૦૨૩થીગામની દૂધ ઉત્પાદક સહકારીમંડળીમાં ચેરમેન તરીકે ફરજબજાવે છે. અગાઉ ગજેન્દ્રભાઈ ઉર્ફેહિમ્મત બુધાભાઈ પરમાર ચેરમેનતરીકે તથા રામપુરાના દશરથ૨મણભાઈ ચૌહાણ સેક્રેટરી તરીકેફરજ બજાવતા હતા. તેઓ મંડળીનાચેક ઉપર સહી કરવાનો અનેમંડળીમાં દાણ વેચાણ તથા સ્થાનિકદૂધનો હિસાબ રાખવાનો અને દાણવેચાણ તથાદૂધના રુપિયા બેંકમાંજમા કરાવતા હતા. ગત તા.૧-૪-૨૧થી તા.૩૧ માર્ચ ૨૩નું મંડળીનુંઓડિટ કરવામાં આવ્યું હતું.દરમિયાન તા.૧૮ નવેમ્બર ૨૧નારોજ દશરથ ચૌહાણે રોજ બંધસિલક શૂન્ય કરી ખૂટતી સિલકતેમના ખાતે ઉધાર કરેલ રુપિયા૮,૨૧,૦૪૭ ની ઉચાપત હોવાનુંસામે આવ્યું હતું. જેથી તેમનેઉચાપતના નાણાં જમા કરાવવાનુંકહેતા તેમણે ૧.૩૦ લાખ જ જમાકરાવ્યા હતા, બાકીના રુપિયા૬,૯૧,૦૪૭ તા. ૧૫-૭-૨ ૩એજમા કરાવ્યા હતા. જેથી તેમણેતેમની ફરજકાળ દરમિયાન રુપિયાવાપરી નાંખી પાછળથી મંડળીમાંજમા કરાવી હંગામી ઉચાપત કરીવિશ્વાસઘાત કરેલ હોઈ જિલ્લારજીસ્ટ્રાર સહકારી મંડળી નડિયાદદ્વારા આ મામલે ફરિયાદ કરવાનોહુકમ કર્યો હતો.