અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી છેલ્લા ૧૧ માસ અને ૧૨ દિવસથી વચગાળા જામીન રજા ફરારી આરોપીને ઝડપી પાડતી દાહોદ પેરોલ ફલો સ્કોર્ડ.
નાઝીયા પઠાણ દાહોદ
અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી છેલ્લા ૧૧ માસ અને ૧૨ દિવસથી વચગાળા જામીન રજા ફરારી આરોપીને ઝડપી પાડતી દાહોદ પેરોલ ફલો સ્કોર્ડ.
તા.16.2.2024 શુક્રવારના રોજ પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એન.પરમાર તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ટીમના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ જમ્પ ફરારી, જેલ ફરારી આરોપીઓ પકડવાની કામગીરીમા હતા દરમ્યાન ખાનગીરાહે બાતમી મળી હતી કે દાહોદ જિલ્લાના ધાનપુર પો.સ્ટે.ગુ.ર.નં.૨૯૭/૨૦૨૩ પ્રિઝનલ એકટ કલમ.૫૧/એ).પ૧ાબી) મુજબના ગુન્હાના કામે વચગાળા જામીન રજા કરારી હરેશભાઇ નવલભાઇ જાતે ભરીયા રહેવાસી .ધનારપાટીયા ડુંગરી ફળીયા તાલૂકા ધાનપર જિલ્લા .દાહોદ નાનો વડોદરા ગ્રામ્યના પાદરા વિસ્તારમાં રહેતો હોવાની ગુપ્ત માહિતી મળી હતી જે મળેલ માહિતી આધારે પાદરા ગામે જઇ વચગાળા જામીન રજા ફરારી કેદીની તપાસ કરતા મળી આવતા આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારુ ધાનપુર પોલિસ.સ્ટેશનને આરોપી હરેશભાઈ નવલભાઇ ભુરીયાને પેરોલ ફ્રલો સ્કોડ પોલીસ દ્વારા સોપવામાં આવ્યું.