આયુષ્માન આરોગ્ય મંદિર આરોગ્યમ પરમ્ ધનમ રળિયાતી ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો.

સિંધુ ઉદય

આયુષ્માન આરોગ્ય મંદિર આરોગ્યમ પરમ્ ધનમ રળિયાતી ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા હસ્તકના આયુષ્માન આરોગ્ય મંદિર આરોગ્યમ પરમ્ ધનમ રળિયાતી ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત કિશોર કિશોરીઓ ને આરોગ્ય લગતી માહીતી અપાવમાં આવી જેમ કે કિશોરાવસ્થામાં આવતા બાળકોમાં ફેરફાર અવાજ બદલાવો શારીરિક ફેરફાર જલ્દી વ્યશનની લત લાગી જવી તેમજ કિશોરીઓ ને માસિક ધર્મ વિશે સમજણ આપવામાં આવી તથા સેનેટરી પેડ અને પોષણ યુકત કીટ આપવામાં આવી.સમુદાયમાં ફેલાતા જુદા જુદા રોગો જેવા કે ટીબી લેપ્રશી મેલેરીયા ડેન્ગ્યુ સીકલ સેલ અંગે સમજ અપાવવામાં આવી અને આપણે આવી બીમારીઓથી કઈ રીતે બચી શકીએ તે અંગે સમજ અપાવવામાં આવી તથા કિશોર કિશોરીઓનું વજન ઉંચાઈ અને HB તપાસ કરવામાં આવી તેમજ તેમને ને બેગ બોટલ કંપાસ બોક્સ તો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: