ઝાલોદ ગેંગદિયા વર્ગ ડુંગરી પ્રા.શાળાનો સાયન્સ સિટી અમદાવાદ ખાતે પ્રવાસ યોજાયો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ ગેંગદિયા વર્ગ ડુંગરી પ્રા.શાળાનો સાયન્સ સિટી અમદાવાદ ખાતે પ્રવાસ યોજાયો.
ઝાલોદ ગેંગદિયા વર્ગ ડુંગરી પ્રા.શાળાનો સાયન્સ સિટી અમદાવાદ ખાતે પ્રવાસ યોજાયો. જઈસઈઈઆરટઈ, ગાંધીનગર અને ડાયટ દાહોદ આયોજીત સાયન્સ સિટી મુલાકાત કાર્યક્રમ અંતર્ગત ગેંગદિયા વર્ગ ડુંગરી પ્રા.શાળા તા.ઝાલોદ ની શાળાના બાળકોનો એક દિવસીય પ્રવાસ યોજાયો, જેમાં શિક્ષણ સાથે માર્ગદર્શન અને આધુનિક 3//ડી-4//ડી ફિલ્મ દ્વારા વિવિધ વિજ્ઞાન ટેક્નોલોજી સાથે સજીવસૃષ્ટિની અવનવી ખાસિયત અને રોબોટિક ઉપકરણની ઉપયોગીતા અને મહત્વ વિશે માહીતિ મેળવી,મોજ મસ્તી સાથે સાંજે હોટલમાં ગુજરાતી ડિશ જમવા નો લહાવો લીધો. બાળકોને ખુબ મજા આવી.ત્યાર બાદ રાત્રે 11:10કલાકે શાળામા પહોંચી છુટા પડ્યા.