ફતેપુરા માં પવન સાથે વરસાદ તેમજ કરા પડ્યા.
પ્રવીણ કલાલ ફતેપુરા
ફતેપુરા માં પવન સાથે વરસાદ તેમજ કરા પડ્યા હતા હાટ બજાર હોવાથી લોકોમાં ભાગદોડ મચીફતેપુરા માં પવન સાથે વરસાદ પડ્યો હતો તેમ જ બરફ ની વરસા થઈ હતી બરફ પડતા લોકોના માથામાં બરફ વાગતા હાટ બજાર ભરાયેલ હોય લોકોએ નાસભાગ કરી હતી અને આજુબાજુ આશ્રય લીધો હતો હાટ માં આવેલ શાકભાજીના વેપારીઓ ઓચિંતો વરસાદ આવતા તેઓને નુકસાની નો સામનો કરવો પડ્યો હતો આમ કમોસામી વરસાદ વરસતા જગતનો તાત એવા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા

