ફતેપુરા તાલુકાના સુખસર કૃષિ શાળામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના સુખસર કૃષિ શાળામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો
ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા ની અધ્યક્ષતામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયોસશક્ત નારી – સશક્ત સમાજ નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત વર્ચ્યુઅલ માધ્યમથી દેશના વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના વરદ્ હસ્તે મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી દ્વારા પાટણ ખાતેથી ગુજરાતની લાખો મહિલાઓને સ્વનિર્ભર અને સશક્ત બનાવવાના સંકલ્પ સાથે કરોડો રૂપિયાની સહાય કરવામાં આવી.આ કાર્યક્રમના ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું વર્ચ્યુઅલ સંબોધન સાંભળ્યું અને મહિલાઓને સ્વનિર્ભર અને સશક્ત બનાવવાના સંકલ્પ સાથે મહિલાઓને ચેક અર્પણ કર્યા.

