નેહરુ યુવા કેન્દ્ર ,દાહોદ દ્રવરા ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા, કારઠ ખાતે બ્લોક લેવલ સ્પોર્ટ પ્રોગ્રામ નું આયોજન કરાયું.
નાઝીયા પઠાણ

આજ રોજ તારીખ 07/09/2024 નેહરુ યુવા કેન્દ્ર ,દાહોદ દ્રવરા ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા, કારઠ ખાતે બ્લોક લેવલ સ્પોર્ટ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું
.જેમાં લીંબુ ચમચી ,સંગીત ખુરશી,લંગડી દોડ કબાડી,જેવી વિવિધ રમતો નું આયોજન કરવામાં આવ્યું,તેમાં વિદ્યાર્થી મિત્રો એ રમત ગમત માં ભાગ લીધો અને વિજેતા વિદ્યાર્થીઓ ને નેહરુ યુવા કેન્દ્ર દેવરા ઇનામ ,પ્રમાણપત્ર આપવા આવ્યાં સાથે શાળા ના આચાર્યશ્રી રણજિત મુનીયા સાહેબે વિદ્યાર્થીઓ ને રમત ગમત નું મહત્વ જીવન માં ખુબ જ રહેલું છે તે વિશેષ ઉત્બોધન આપ્યું,ભુરીયા સાહેબે વિદ્યાર્થી ને શાળા થી ઓલમ્પિક સુધી ની સફર કરવા માર્ગદર્શન આપ્યું,સાથે ઉપસ્થિત પરેશ ઝાડ સાહેબે રમત થી સ્વસ્થ શરીર,સ્વસ્થ શરીર તો ઉત્તમ શૈક્ષણિક સિદ્ધિ તેમણે જણાવ્યું હતું. નેહરુ યુવા કેન્દ્ર ના હિમાંશુ કુમાર લબાના સાથે શાળા ના શિક્ષકો બારીયા સર,અજય સર ,હરિચંદ્ર સર ,પ્રિતેશ સર ,પાયલ મેમ ,દિપાલી મેમ હજાર રહી ને સાથ અને સહકાર થી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો .
