દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં ગૌવ રક્ષકો દ્વારા કતલખાને જતી ગાયો ને બચાવાઈ
ધ્રુવ ગોસ્વામી
31/05/2020 ની રાત્રે ઝાલોદ બજરંગ દલ,માલઘારી સેના ને બાતમી મળી હતી કે ઝાલોદ માં પીકપ ગાડી જેમા ગૌવશ બળદો ભરેલી છે અને તે કતલખાના પર લઈ જવાના છે તેવી માહિતી મળતાં ગૌવ રક્ષકો. બજરંગ દલ,ના સંયોજક, મનીષભાઈ પંચાલ, માલઘારી સેના પ્રમુખ જીતેન્દ્રભાઈ ગારી,વિશ્વ હિન્દુ પરિષદના દિગવિજયસિંહ ચૌહાણ, દ્વારા ઝાલોદ પોલીસ સ્ટેશનમાં માહિતી આપી.
ઝાલોદ અગ્રવાલ સોસાયટીની બાજુમાં રોડ ઉપર ઉભા હતાં તેવામાં એક વાસવાડા રોડ તરફથી પીકપ ગાડી લઈ આવી ગોયલ કોમ્પેલેશની બાજુમાં ગાડી ઉભી રાખી પશુ ઉતારતો હતો અને એવામા ગૌવ રક્ષકો જોયને આ પીકપ ગાડી એકદમ ગૌવ રક્ષકો તરફ હંકારી લાવેલ રક્ષકો બાજુમાં ખસી ગયેલ અને પીકપ ગાડીનું પાછળનું પડખું ખુલુ હતું જેથી એક બળદ ત્યાં સ્થળ ઉપર પડી ગયેલ થૉડે આગળ પણ બે બળદો પડી ગયા આમ નંગ 03 જગ્યાથી બળદો ભેગા કરી ને કુલ 03 બળદો લાવવામાં આવ્યા બાદ માં ઝાલોદ પોલીસ સ્ટેશનમાં લાવેલ હતાં અને એક બળદને પાછળ ના ભાગે વાગ્યું હતું જે તમામ બળદોને ગળામાં ટુંકા દોરડા બાધેલ હતા આમ ગૌ રક્ષકો ના બને દળ ના કાર્યકર્તાઓ દ્વારા જે થી ગોયલે કોપલેસ પાસે થી 03 ગૌ વંશ ને કતલખાને જતા બચાવ્યો હતો.
આમ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવે હતી. આમ પોલીસ દ્વારા કાયદેસર ની કાયેવાહી કરવા તજવી હાથ ધરવામાં આવી. આમ શહેરમાં ચચૉ નો વિષય બનવા પામ્યો હતો.

