ગૌ-ભૂમિ ગૌ-ધરા ની ૨ દિકરીયો ઘ્વારા ધર વિહોણા માઁ જી ને નવું જીવન આપવા માં આવ્યુ.
પંકજ પંડીત ઝાલોદ
ગૌ-ભૂમિ ગૌ-ધરા ની ૨ દિકરીયો ઘ્વારા ધર વિહોણા માઁ જી ને નવું જીવન આપવા માં આવ્યુ
છેલ્લા 10 દિવસ થી કડકતા તાપમાં એક માઁ જી બેસી રહિયા હતા ત્યારે તેમની મદદે માતાજી ફાઉન્ડેશન (JMF-GAUDHRA🐮) ને જાણ થતા તાત્કાલિક માઁ જી સાથે ટીમ પોહચી ટીમ ની છોકરીઓ (૧) આરતી મિસ્ત્રી અને (૨) નિહારિકા રાજપૂત ઘ્વારા આ માઁ જી ને પહેલાતો નવડાવીયા અને નવા કપડાં પહેરાવીયા.ગામ ના લોકો નું કહેવું હતું કે ૧૦ દિવસ થી બસ આમજ બેઠા છે કઇ બોલતા નથી અને અમે આવતા જતા જમવાનું આપીયે તો કઈ ખાતા પિતા નથી.દોસ્તો ખાધા પીધા વગર માઁ જી માં ખુબજ કમજોરી આવી ગઈ હતી એટલા માટે તેમને ગૌ-ધરા જનરલ હોસ્પિટલ માં સારવાર કરાવામાં આવી હાલ માં જી સારવાર હેડળ છે અને તેમની તબિયત પેલા કરતા ખુબ સારી છે.