દાહોદ લાયનસ ક્લબ ની.
દાહોદ લાયનસ ક્લબ ની ઝોન સોશિયલ ‘’
‘’કૃષ્ણ પ્રિયા’ ના નામે રાખવામા આવી જેમા ઝોન ચેરમેન લા જયકિશન જેઠવાણી ની અઘયક્ષતા માં અને ગવર્નર લા વિજયસિંહ ઉમટ ની હાજરી મા ચાર ક્લબ લાયનસ ક્લબ ઓફ દાહોદ લાયનસ ક્લબ ઓફ લીમડીલાયનસ ક્લબ ઓફ ઝાલોદઅને લાયનસ ક્લબ ઓફ ગોદીરોડ ના પ્રમુખ , મંત્રી , ખજાનચી તેમજ ડીસટરીકટ ચેરમેન ઓ દ્વારા આખા વર્ષ દરમ્યાન કરવામાં આવેલા સામાજીક, શૈક્ષણિક , મેડીકલ , પરયાવરણ ક્ષેત્રે કરેલા સુંદર કાર્યો ને પ્રોત્સાહન સવરુપે સૌનુ ગીફટ મોમેનટો દ્વારા સન્માન કરવામાં આવ્યુંસમગ્ર કાર્યક્રમ મા ઝોન સેકરેટી લા સજજાદ ભાટીયા , પ્રમુખ લા દિલીપ મહેતા તેમજ બઘી ક્લબ ના સૌ લાયન મિત્રો એ*‘’મન કી બાત ‘’* દ્વારા સમાજ માં સુધારા , જરુરીયાતમંદ સુધી સહાય પહોંચાડવા , આરોગયલક્ષી કાર્ય કરવા માટે પોત પોતાના વિચારો રજુ કર્યા અને આવતા વર્ષો મા વઘુ સારી રીતે સમાજ સેવા કરી શકીએ એમાટે પ્રતિબદ્ધ બનવાના સંકલ્પ લીધા