વાઘોડિયા ગ્રામ્ય lcb પોલીસ ની ટીમ એ બાતમી ના આધારે મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૃ ભરેલ કેશૂલ ટાઈપ ટેન્કર ઝડપી પાડયું
રિપોર્ટર.. રાજુ મનસૂરી વાઘોડિયા
વડોદરા ગ્રામ્ય lcb પોલીસ ની ટીમ ડભોઇ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માં પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ગોધરા તરફથી વડોદરા તરફ એક ટેન્કર માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી ને જઈ રહેલ છે..
જે ચોક્ક્સ બાતમી ના આધારે lcb પોલીસ ની ટીમ ના ભૂપતભાઈ વિરામ ભાઈ..
શક્તિસિંહ મહેંદ્રસિંહ..
શિઢરાજ સિંહ….
દેવરાજ સિંહ..
વિનોદ સિંહ..
તેમજ પ્રવીણ સિંહ
વાઘોડિયા ના જરોદ રેફરલ ચોકડી પાસે વોચ માં હતા તે દરમિયાન ચોક્ક્સ બાતમી વાળુ ટેન્કર આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી.. ઇંગ્લિશ દારૂ ની બોટલો નંગ 8340 મળી આવી હતી
33.36.000..નો દારૂ…
એક મોબાઈલ જેની કિંમત.. 5000
કન્ટેનર ની કિંમત.. 10.00.000
આમ 43.41.000 ના મુદ્દામાલ સાથે દિલબાગ સિંહ હરદીપસિંહ ભટ્ટી (સરદાર)રહેવાશી રાણીના રોડ જંડી વાડી ગળી શીરસા હરિયાણા ને જડપી પાડયો હતો
વધુ તપાસ જરોદ પોલીસ ચલાવી રહી છે