દાહોદ જિલ્લામાં કોરોનાનો આતંક યથાવત્‌ : આજે વધુ ૧૬ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ

અનવરખાન પઠાણ/ધ્રૃવ ગોસ્વામી

દાહોદ જિલ્લામાં વીતેલા છેલ્લા કેટલાય દિવસોથી કોરોના પોઝીટીવ કેસોમાં ચિંતાજનક રીતે વધવા પામતા શહેર સહીત જિલ્લામાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.લોકડાઉનમાં કોરોના પર કાબુ મેળવવામાં સફળ ગયેલા દાહોદ જિલ્લામાં અનલોક 1 બાદ અનલોક 2 ના પ્રથમ દિવસથી જ કોરોના પોઝીટીવ કેસોએ રોકેટગતીથી વધવા પામતા આરોગ્ય વિભાગ સહીત વહીવટીતંત્ર પણ વિમાસણમાં મુકાઈ ગયું છે.જ્યારે નગરપાલિકા સહીત સંલગ્ન વિભાગની કામગીરી પણ ચોક્કસપણે વધવા પામેલ છે.

આજરોજ પોઝીટીવ આવેલા દર્દીઓમાં (1)72 વર્ષીય રજાક અહેમદ હુસેન શેખ રહે.પિંજરવાડ,
દાહોદ, (2)46 વર્ષીય અશેષકુમાર ગીરધરલાલ શર્મા ગોવિંદ નગર, (3)57 વર્ષીય ઇદ્રીશભાઈ સેફુદ્દીન નાલલાવાલા, (4)19 વર્ષીય સમીપ અશેષકુમાર શર્મા, ગોવિંદ નગર,(5) 42 વર્ષીય પૂનમ અશેષકુમાર શર્મા ગોવિંદ નગર, (6)35 વર્ષીય અજય કુમાર રમેશભાઈ ભુરીયા ગોદીરોડ,(7)40 વર્ષીય નિમેષ કુમાર પૂનમચંદ પંચાલ ગોવિંદ નગર, (8)31 વર્ષીય ડો. શાલિભદ્ર વિનોદ ચંદ્ર શાહ, દાહોદ, (9)25 વર્ષીય ખીલન કુમાર હસમુખલાલ પ્રજાપતિ, આદિત્ય નગર,દેલસર,(10)45 વર્ષીય રાજેશ નાનાલાલ પંચાલ,નવકાર નગર દાહોદ, (11)47 વર્ષીય ડો. દુરૈયા અકબર અલી ગુલામ અલી બુરહાની સોસાયટી,(12)52 વર્ષીય સરિતાબેન પ્રકાશભાઈ રામચંદાણી પંકજ સોસાયટી,(13)31 વર્ષીય આ બે ભાઈ ઈસ્માઈલભાઈ જાંબુઘોડાવાલા બુરહાની સોસાયટી, (14)22 વર્ષીય મિતલબેન રોશનલાલ પંચાલ, ગોવિંદ નગર દાહોદ, (15)33 વર્ષીય ચૌહાણ જીગ્નેશ કાંતિલાલ સબ સેન્ટર લીમખેડા સહીત 15 કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: