ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ ખાતે દાહોદ શાળા સંચાલક મંડળ ની મિટિંગ યોજાઈ.
સિંધુ ઉદય

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ ખાતે દાહોદ શાળા સંચાલક મંડળ ની મિટિંગ યોજાઈ
જેમાં સર્વાનુમતે સંચાલકો એ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળમાંથી પધારેલા અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ, અધ્યક્ષ શ્રી મનુભાઈ રાવળ આપણા બોર્ડ સભ્ય શ્રી ર્ડો જે વી પટેલ, મહા મંત્રીશ્રી પી ડી સોલંકી તેમજ અમૃત ભરવાડ અને દાહોદ શાળા સંચાલક મંડળના અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ ધાનકા તમામ ટ્રસ્ટીઓએ નવી કમિટી માટે મંજૂરી આપ્યા પછી નવી કમિટી ની નિમણુંક કરવામાં આવેલ છે જેમાં અધ્યક્ષ તરીકે ગોપાલભાઈ ધાનકા ઉપાધ્યક્ષ મગનભાઈ જાટવા ધેમલસિંહ પટેલ જ્યારે પ્રમુખ તરીકે શશીકાંત દિનેશભાઈ કટારા ઉપપ્રમુખો પ્રેમ શંકર કડિયા બચુભાઈ વેચાતભાઇ ધીરુભાઈ પંચાલ મહામંત્રી કિરીટકુમાર પરમાર સાંસદ શ્રીઓ કે ટી મેડા નટવરભાઈ પુવાર પંકજભાઈ પંચાલ કલાભાઈ વહુનીયા ચંદુભાઈ ભાભોર સરદારસિંહ બારીયા સંગઠન મંત્રીઓ જીતુભાઈ હાડા કિરણભાઈ રાવત સુધીરભાઈ નાયક સહ મંત્રીઓ પીન્ટુભાઇ સોની અલ્કેશભાઇ પટેલ ધુળાભાઈ કટારા લાલજીભાઈ પરમાર તથા મહિલા કન્વીનર ચંદ્રિકાબેન બારીયા સહ મહિલા કન્વીનર શ્રીમતી ડોક્ટર પ્રભાબેન તાવીયાડ નોન ગ્રાન્ટેડ કનુભાઈ સૈની લઘુમતી જીતેન્દ્રસિંઘ ની નિમણૂક કરવામાં આવી હતીનવીન કમિટી માં નિમણુંક પામેલા હોદેદારો ને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
