દાહોદ શાળા સંચાલક મંડળ દાહોદ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરાઈ.
સિંધુ ઉદય
દાહોદ શાળા સંચાલક મંડળ દાહોદ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરાઈ.
આજરોજ દાહોદ ખાતે સનરાઈઝ સ્કૂલમાં પધારેલા ર્ડો કુબેર ડીંડોર મંત્રીશ્રી શિક્ષણ કેબિનેટ ગુજરાત રાજ્ય ની આજ રોજ સનરાઈઝ સ્કૂલ ખાતે દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળ ના અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ ધાનકા, નવ નિયુક્ત પ્રમુખશ્રી શશીકાંત દિનેશભાઇ કટારા, ઉપ પ્રમુખ શ્રી પ્રેમશંકર કડિયા,મહામંત્રીશ્રી કિરીટકુમાર પરમાર, સાંસદ શ્રી કે ટી મેડા , સહ મંત્રીશ્રી પીન્ટુભાઇ સોની,સંચાલક શ્રી દિલીપભાઈ ધોતી જોડે દાહોદ જિલ્લા ના પડતર પ્રશ્નો ની રજુઆત કરી જેમાં ફાય ર સેફ્ટી ના સાધનો, મકાન બાંધકામ સી સી ટી વી કેમેરા તેમજ મકાન રિપેરિંગ ની રજુઆત કરી અને દાહોદ જિલ્લા ની ગ્રાન્ટેડ શાળાઓ ને ટૂંક સમય માં ગ્રાન્ટ ફાળવની કરી આપવાની બહેદારી આપી છે