દાહોદમાં કોરોના સંક્રમણનો પ્રકોપ : એક જ દિવસમાં ૩૧ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થતાં દાહોદ શહેર જિલ્લાવાસીઓમાં ભયનો માહોલ યથાવત્‌

અનવરખાન પઠાણ / અજય બારીયા

દાહોદ તા.૨૩
દાહોદમાં આજે ૩૧ કોરોના પોઝીટીવ કેસ વધુ સામેલ થતાં કુલ આંકડો ૩૫૧ ઉપર પહોંચી ગયો છે જેમાંથી એક્ટીવ કેસ ૨૧૨ થઈ ગયા છે. મૃત્યુદર ૨૩ ઉપર પહોચ્યો છે. આ કોરોના પ્રકોપ ધીરે ધીરે હવે ગ્રામીણ વિસ્તાર તરફ પણ પ્રયાણ કરતાં આરોગ્ય સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે ત્યારે આવનાર દિવસોમાં આ સિલસીલો ક્યાં જઈને અટકશે તેની ઉપર સૌ કોઈની નજર મીંડાયેલી છે. હાલ તો જિલ્લામાં કોરોના કેસો દિન પ્રતિદિન વધતા લોકોમાં એક પ્રકારનો ભયનો માહોલ પણ જાેવા મળી રહ્યો છે.
(૧) બારીયા ભરતભાઈ બાબુભાઈ (ઉ.વ.૩૨, સ્ટેશન ફળિયુ,અંધારી), (૨) ઢીંગા નીકેશભાઈ ધર્મેન્દ્રભાઈ (ઉ.વ.૨૩, આમલી ફળિયુ,મોટી બાંડીબાર), (૩) પટેલ ધાર્મિકભાઈ બાલકૃષ્ણા (ઉ.વ.૩૪, બીલવાણી), (૪) કલાલ જતીનકુમાર ચંદ્રકાન્ત (ઉ.વ.૨૨, આફવા), (૫) બારીયા વનીતાબેન પ્રકાશભાઈ (ઉ.વ.૨૮, આંબા), (૬) અપર્ણા જાગૃત રાણા (ઉ.વ.૪૫,દાહોદ), (૭) જૈનબબેન બુરહાનભાઈ ઝાલોદવાલા (ઉ.વ.૪૦, દાહોદ), (૮) પ્રવિણભાઈ દિલીપકુમાર જેઠવાણી (ઉ.વ.૩૧,ગોદી રોડ,દાહોદ), (૯) આરવ સિંધી ચોક્સી (ઉ.વ.૬,ગુજરાતીવાડ, દાહોદ), (૧૦) લીનાબેન ભુપેન્દ્રભાઈ પવાર (ઉ.વ.૪૩, ગોધરા રોડ,દાહોદ), (૧૧) અર્જુનભાઈ રસુલભાઈ ગણાવા (ઉ.વ.૨૫, ભીલવા ગરબાડા), (૧૨) લીલાબેન રજનીકાંત મુનીયા (ઉ.વ.૫૦, ગોદી રોડ,દાહોદ), (૧૩) દિવ્યાંગકુમાર ચંદ્રકાન્ત દરજી (ઉ.વ.૪૧, ગોવિંદનગર,દાહોદ), (૧૪) ભાવનાબેન ચંદ્રકાન્ત દરજી (ઉ.વ.૬૫, ગોવિંદનગર,દાહોદ), (૧૫) મહોમ્મદભાઈ હુસૈનભાઈ ખોડા (ઉ.વ.૨૨, મોટા ઘાંચીવાડ,દાહોદ), (૧૬) રવિકાન્ત ચંદુલાલ પરમાર (ઉ.વ.૬૫, પ્રકૃતિ સોસાયટી,દાહોદ), (૧૭) અલ્પેશભાઈ દિનેશભાઈ બામણ (ઉ.વ.૩૪,વ્રજધામ સોસાયટી,દાહોદ), (૧૮) રાહુલભાઈ સુર્યકાન્તભાઈ બામણ (ઉ.વ.૩૯, હર્ષાેલાવાડ,દાહોદ), (૧૯) વીરાભાઈ કાલુભાઈ બીલવાલ (ઉ.વ.૫૬,બોરડી ઈનામી, દાહોદ), (૨૦) સવિતાબેન વીરાભાઈ બીલવાલ (ઉ.વ.૪૧, બોરડી ઈનામી,દાહોદ), (૨૧) ભાવિનીબેન દિવ્યાંગકુમાર દરજી (ઉ.વ.૩૬,ત્રીમુર્તી સોસાયટી,દાહોદ), (૨૨) રેહાનાબેન સોયાભાઈ લીમખેડાવાલા (ઉ.વ.૫૦, ગોધરા રોડ,દાહોદ), (૨૩) મહેન્દ્રસીંગ છત્રસીંગ સોલંકી (ઉ.વ.૫૫,નવરંગ સોસાટી,દાહોદ), (૨૪) રાવત પુનમચંદ બી.(ઉ.વ.૨૧,ડાયરા ફળિયુ,પીપલોદ), (૨૫) જયસ્વાલ ધનપાલ યુ.(ઉ.વ.૩૭, ભુત ફળિયુ,અસાયડી), (૨૬) પ્રજાપતિ મીનાક્ષીબેન તેજસભાઈ (ઉ.વ.૪૦,ઝાલોદ), (૨૭) શાહ રાજેશ્વરીબેન મુકેશભાઈ (ઉ.વ.૫૪, ફતેપુરા), (૨૮) ચૌહાણ રાકેશભાઈ હિમ્મતભાઈ (ઉ.વ.૪૨, ઝાલોદ), (૨૯) ચૌહાણ તન્વીબેન રાકેશભાઈ (ઉ.વ.૨૦, ઝાલોદ), (૩૦) ભરવાડ જયેશભાઈ દલાભાઈ (ઉ.વ.૨૩, ભરવાડ ફળિયુ,નાનામલ) અને (૩૧) ભાભોર વિજયકુમાર શંકરભાઈ (ઉ.વ.૨૪, હિન્ડોલીયા) આમ, આ ૩૧ વ્યક્તિઓના આજે ૨૨૬ કોરોના સેમ્પલો પૈકી પોઝીટીવ રિપોર્ટાે આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા ઉપરોક્ત તમામ વ્યક્તિઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓનું ટ્રેસીંગ કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે સાથે જ તેઓના રહેણાંક વિસ્તારોમાં સેનેટરાઈઝીંગની કામગીરીમાં પણ જાેતરાઈ ગઈ છે. આ ૩૧ પૈકી ૧૭ કોરોના પોઝીટીવ દર્દીઓ દાહોદના જ હોવાથી અને દાહોદ શહેરવાસીઓમાં એક પ્રકારના ચિંતાના માહોલ સાથે ફફડાટ પણ ફેલાવા પામ્યો છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!