દાહોદમાં વધતો કોરોનાનો વ્યાપ : આજે એક સાથે ૨૫ કોરોના પોઝીટવ દર્દીનો સમાવેશ થતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં ચિંતાનો માહોલ યથાવત્‌

અનવરખાન પઠાણ / અજય બારીયા

દાહોદ તા.૨૫

આજના પોઝીટીવ કેસો પૈકી ૧) ખેરૂનબેન શાબીરભાઈ ધીલવાલા (ઉવ.૪૯ યશ માર્કેટ દાહોદ), ર)યુસુફ જેનીદ્દીન ટ્રંકવાલા (ઉવ.૪૧ ઠક્કર ફળીયા દાહોદ), ૩) મન્નાનભાઈ સૈફીદ્દીનભાઈ મંડોરવાલા (ઉવ.૬ર રહે.બુરહાની સોસાયટી મંડોરવાલા), ૪) કનૈયાલાલ પુનમચંદ પ્રજાપતિ (ઉવ.૬૦ રહે. બહારપુરા, દાહોદ), પ) પ્રજ્ઞેશભાઈ અરવીંદભાઈ બેન્કર (ઉવ.૪પ રહે.પંકજ સોસાયટી, દાહોદ), ૬) અબ્દુલશંકર અબ્દુસત્તાર શેખ (ઉવ.૭૪ રહે.વણઝારવાડ, દાહોદ), ૭) આશિષકુમાર અજયભાઈ બામણીયા (ઉવ.ર૯ રહે. દેલસર નિશાળ ફળીયા, દાહોદ), ૮) ઉમેહાની હાતીમભાઈ ચુનાવાલા(ઉવ.ર૯ રહે.ઠક્કર ફળીયા, દાહોદ), ૯) પુર્વાબેન સુમિતભાઈ ત્રિપાઠી(ઉવ.૩૪ રહે.ગોવીંદનગર દાહોદ), ૧૦) સરલાબેન રાજેશકુમાર દરજી(ઉવ.પ૮ રહે. એમ જી રોડ દાહોદ), ૧૧) સુમિતભાઈ મોહનભાઈ ત્રિપાઠી (ઉવ.૩૪ રહે. ગોવીંદનગર દાહોદ), ૧ર) નવલસીંગભાઈ સંુદરભાઈ પ્રજાપતિ(ઉવ.પ૮ રહે. પેથાપુર દાહોદ), ૧૩)સોૈભદ્રા નવલસીંગભાઈ પરમાર(ઉવ.૪ર રહે.પેથાપુર દાહોદ), ૧૪) નૈનેશભાઈ કરણસીંગભાઈ પરમાર (ઉવ.૩૦ રહે. પાંચવાડા, ગરબાડા, દાહોદ), ૧પ) રાહુલભાઈ રમેશભાઈ પરમાર (ઉવ.૧૭ રહે.પાંચવાડા, ગરબાડા, દાહોદ), ૧૬) અબ્દુલ તૈયબ બાંડીબારવાલા(ઉવ.૬પ રહે. ચાર થાંભલા, દાહોદ), ૧૭) હુસેનભાઈ સાબિરભાઈ દલાલ(ઉવ.૩ર રહે.દાહોદ), ૧૮) વિનોદભાઈ ચંદુલાલ મોઢીયા (ઉવ.પ૮ રહે.પડાવ, દાહોદ), ૧૯) નર્મદાબેન બાલાભાઈ રોઝ(ઉવ.૮પ રહે. ચાકલીયા રોડ, દાહોદ), ર૦) ફાતેમા હાતીમભાઈ દાહોદવાલા(ઉવ.૬૯ રહે. કડીયાવાડ, દાહોદ), ર૧) રાજેશકુમાર પન્નાલાલ સોની(ઉવ.પ૩ રહે. લીમડી ગોધરા રોડ), રર) પટેલ સુરેશ એસ (ઉવ.૩૦ રહે. વાડી ફળીયુ, ભથવાડા), ર૩) ચોૈહાણ રાહુલ દીલીપ (ઉવ.ર૭ રહે. લીમડી), ર૪) ભાભોર નિપલભાઈ દીનેશ (ઉવ.ર૬ રહે. ટાંડી), રપ) કાપડીયા ફાતેમા હાનનભાઈ (ઉવ.૩પ રહે. ઝાલોદ). આમ, આજે એક સાથે ૨૫ પોઝીટીવ કેસોને ધ્યાને રાખી આરોગ્ય તંત્રની ટીમ દ્વારા ઉપરોક્ત સંપર્કમાં આવેલ વ્યક્તિઓના ટ્રેસીંગ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!