ઉત્તરાયણ પર્વ નિમિત્તે વીજ લાઈનથી સલામત રહેવા અવગત કરતા નાયબ કાર્યપાલક ઇજનેર એમ કે ચૌધરી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ઉત્તરાયણ પર્વ નિમિત્તે વીજ લાઈનથી સલામત રહેવા અવગત કરતા નાયબ કાર્યપાલક ઇજનેર એમ કે ચૌધરી
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુકામે આવેલ કોમલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવનાર દિવસોમાં ઉતરાયણ પર્વ નિમિત્તે કાળજી રાખવા માટે ઉતરાયણ પર્વ નિમિત્તે વીજ લાઈનથી સલામત રહેવા માટે અવગત કર્યા હતા અને ઉત્તર પૂર્વ નિમિત્તે વીજ લાઈનથી સલામતી ની વિસ્તૃત જાણકારી ફતેપુરા મધ્ય ગુજરાત વિદ્યુત બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર એમ કે ચૌધરીએ આપેલ હતી

