સહકાર ભારતી ઝાલોદ તાલુકા દ્વારા સહકાર ભારતી નો ૪૮ મો સ્થાપના દિવસ ની ઉજવણી કરાઈ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
સહકાર ભારતી ઝાલોદ તાલુકા દ્વારા સહકાર ભારતી નો ૪૮ મો સ્થાપના દિવસ ની ઉજવણી કરાઈ.
આજે તા.૧૨/૧/૨૦૨૫ ને રવિવાર ના રોજ સહકાર ભારતી ઝાલોદ તાલુકા દ્વારા સહકાર ભારતી નો ૪૮ મો સ્થાપના દિવસ ની ઉજવણી કરાઈ તથા તાલુકા કારોબારી કરવામા આવી જેમાં દાહોદ જીલ્લા સહકાર ભારતીના સંગઠન પ્રમુખ રમેશભાઈ ગારી.. ઉપાધ્યક્ષ સરતનભાઈ ચૌહાણ ..મહામંત્રી ભરતભાઈ શ્રીમાળી..સહમંત્રી જયેન્દ્ર તરાલ.. સામભાઈ કટારા..રાજેશ ડામોર.. ધર્મેન્દ્ર ડામોર, મુકેશભાઇ ડામોર .. સુરેશભાઈ ડામોર ..પૂર્વ સાંસદ બાબુભાઈ કટારાની વિશેષ ઉપસ્થિતિમાં રાખવામા આવી જેમાં વર્ષ ૨૦૨૪/૨૫ ની કારોબારી સમિતિ જાહેર કરવામાં આવી અને સહકાર ભારતીમા ઝાલોદ તાલુકાની બીજી સહકારી મંડળીઓ જોડાય.. સહકાર દ્વારા લોકોની સુખાકારી વધે તેવા પ્રયાસો કરવા ઠરાવો કરવામા આવ્યા જેમાં સમગ્ર ઝાલોદ તાલુકા માંથી મંડળીઓના ચેરમેનો..સભ્યો.. સરપંચો..મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા.. કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો..ત્યારબાદ શ્રી સ્વામિ વિવેકાનંદજી ની જન્મ જયંતિ હોય તે નિમિત્તે સહકાર ભારતી ટીમ દ્વારા તેમની પ્રતિમાને માલ્યાપણ કરવામાં આવ્યું..સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ભરતભાઈ શ્રીમાળી એ કર્યું…