સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના પ્રોફેસરએ ઈસરે ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં ભાગ લીધો


દાહોદ તા.૮

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના યાંત્રિક ઇજનેરી વિભાગમાં સહ-પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. ડી. બી. જાની દ્વારા વડોદરા ખાતે ઇન્ડિયન સોસાયટી ફોર હીટિંગ, રેફ્રિજરેશન એન્ડ એર-કન્ડિશનિંગ એન્જિનિયર્સ (ઈસરે) દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં સફળતાપૂર્વક ભાગ લીધો હતો.

જે નિમિતે રેફ્રિજરેશન એન્ડ એર-કન્ડિશનિંગના ફિલ્ડમાં એડવાન્સડ ટેક્નોલોજી વિષે તજજ્ઞો દવારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!