ફતેપુરા જાતીય ભેદભાવ અત્યાચાર નિવારણ સમિતિ ની રચના કરવામાં આવી .
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા જાતીય ભેદભાવ અત્યાચાર નિવારણ સમિતિ ની રચના કરવામાં આવી
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ સામૂહિકા આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલ ફતેપુરા જાતીય ભેદભાવ અત્યાચાર નિવારણ સમિતિ ની રચના કરવામાં આવેલ છે જેમાં ચેરમેન ડોક્ટર રાધિકાબેન ડામોર ડેન્ટલ સર્જન સભ્ય તરીકે રેણુકાબેન મછાર વસંતીબેન પારગી સુરેશભાઈ પંચાલ કિરણભાઈ બારીયા અને શબ્બીરભાઈ સુનેલવાલા ની વરણી કરવામાં આવેલ હતી તમામ સભ્યોને સામુંહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલ ફતેપુરાના અધિક્ષક ડોક્ટર રાઠવા તમામને અભિનંદન પાઠવ્યા હતા

