દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કુલ ૩૯ કોરોના દર્દીઓનો સમાવેશ થયો
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લામાં આજે અને ગઈકાલે એમ છેલ્લા બે દિવસમાં રેપીટ ટેસ્ટના મળી કુલ ૩૯ કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. આમ, દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવનો આંકડો કુલ ૮૪૪ પર પહોંચી ગયો છે. એક્ટીવ કેસોની સંખ્યા ૨૪૨ પર રહેવા પામી છે ત્યારે કોરોના સંક્રમણનો વ્યાપ દાહોદ જિલ્લામાં દિનપ્રતિદિન વધી રહ્યો છે તેમ કહીએ તો તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય.
તારીખ ૧૨મી ઓગષ્ટના રોજ રેપીટ ટેસ્ટ મળી ૨૧ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થયો હતો જેમાં રેપીટ ટેસ્ટના મળી મફાતેમા કુતુબુદ્દીન પીટોલવાલા રહે. સુજાઈબાગ, ઉ.વર્ષ.૫૭,રાજેશ રજનીકાંત શાહ રહે. દેસાઈવાડ, ઉ. વર્ષ.૬૨,મુકેશ રમણલાલ પંચાલ રહે. દોલતગંજ બજાર ઉ.વર્ષ.૫૩,ચૌહાણ ભવરલાલ ગમનલાલ રહે.લુહાર ફળિયા ઝાલોદ ઉ. વર્ષ, ૩૯,રાવત ર્નિમળાબેન કિરણભાઈ સંજેલી ઉ.વર્ષ. ૪૫, રાવત ઇલાબેન કિરણભાઈ રહે. માંડલી રોડ, સંજેલી,ઉ.વર્ષ ૪૦,પટેલ મહેશ બી.રહે.ચણોટા ફળિયું અંતેલા દે.બારીયા ઉ.વર્ષ. ૧૮ તેમજ રેપિડ ટેસ્ટમાં વીણાબેન એચ. ત્રિપાઠી રહે. ગોધરારોડ ઉ.વર્ષ ૬૭,અજય કનકસિંગ સોલંકી રહે. ગોદીરોડ ઉ.વર્ષ.૫૦,મુકેશ અમૃતલાલ દેસાઈ નહેરુ સોસાયટી ભીલ સેવા મંડળ પાસે દાહોદ ઉ.વર્ષ૩૪,કવિતાબેન લવેન્દ્ર કેસાવર રહે. અંબિકા નગર ઉ.વર્ષ ૩૫, પ્રદીપભાઈ નગીનભાઈ કોડિયાભાઈ રહે. દોલતગંજ બજાર ઉ.વર્ષ. ૫૭,શીરિશ ભાઈ છગનભાઇ પંચાલ રહે. સોનીવાડ,ઉ.વર્ષ.૫૨, મિલન શિરીષભાઈ પંચાલ રહે.સોનીવાડ ઉ.વર્ષ ૧૯, અનિલાબેન શિરીષભાઈ પંચાલ રહે. સોનીવાડ ઉ.વર્ષ.૨૨,રાજેશ રતિલાલ પરમાર રહે.જેસાવાડા મેન બજાર (ગરબાડા),ઉ.વર્ષ ૪૦, સાવરીયા મીનાક્ષીબેન મહેશભાઈ, ઉ.વર્ષ.૪૨,સાંવરિયા નંદિનીબેન મહેશભાઈ રહે.તુલસી એપાર્ટમેન્ટ, ( દે.બારીયા)ઉ.વર્ષ.૧૯,મોહનભાઇ હીરાલાલ પ્રજાપતિ રહે.બસ સ્ટેશન (ગરબાડા) ઉ.વર્ષ.૪૩, મુકેશ મોહનભાઇ બામણ રહે.ગોવિંદ નગર ઉ.વર્ષ.૩૫ જ્યારે આજરોજ તારીખ ૧૩મી ઓગષ્ટ્ના રોજ વધુ ૧૮ દર્દીઓ જેમાં દાઉદભાઈ અબ્બાસભાઈ નવા (ઉ.વ.૬૨,ઠક્કર ફળિયા,દાહોદ), બારીઆ પ્રકાશ એન. (ઉ.વ.૨૧,ખેડા ફળિયુ,આંકલી), લબાના શાંતાબેન મધુસિંહ (ઉ.વ.,૮૦,લબાના ફળિયું,કારઠ), તબાના મધુસિંહ (ઉ.વ.૭૬,લબાના ફળિયુ,કારઠ), ભુરીયા જીજ્ઞેશભાઈ ભાલાભાઈ (ઉ.વ.૧૯,છાયણ), ડામોર હરેશભાઈ ગલાભાઈ (ઉ.વ.૧૯,થેરીયા), (ભાટીયા નવીનભાઈ હરીલાલ (ઉ.વ.૨૩, રહે.ઝાલોદ) જ્યારે રેપીટ ટેસ્ટમાં દેસાઈ રવીજા પલકભાઈ (ઉ.વ.૧૪, દેસાઈવાડા,દાહોદ), મુકેશભાઈ જમનાદાસ દેસાઈ (ઉ.વ.૬૦, દેસાઈવાડા,દાહોદ), અજીજભાઈ અલીહુસેન દુધિયાવાલા (ઉ.વ.૬૦, દાહોદ), સોનલ દશરથભાઈ બારીયા (ઉ.વ.૩૦,ચોસાલા, દાહોદ), બીપીનચંદ્ર વાડીલાલ સોની (ઉ.વ.૭૦,ગરબાડા), બાલકૃષ્ણ ડી.સોની (ઉ.વ.૭૦,ગરબાડા), તીર્થરાજ એન.સોની (ઉ.વ.૧૭, રહે.ગરબાડા), વિભા એન.સોની (ઉ.વ.૩૮, ગરબાડા), નિતીનકુમાર બાલકૃષ્ણ સોની (ઉ.વ.૬૦, ગરબાડા), પ્રિયંકાબેન એ.સોની (ઉ.વ.૩૫,ગરબાડા), કાજલબેન પ્રવિણભાઈ સોલંકી (ઉ.વ,૧૮,રહે.ગરબાડા), દિપમાલાબેન રાકેશભાઈ પરમાર (ઉ.વ.૩૦,રહે.જેસાવાડા,ગરબાડા), રમણ ગગારામ મોરી (ઉ.વ,૬૧,લીમડી,ઝાલોદ), ગંગાબેન રમણભાઈ મોરી (ઉ.વ.લીમડી,ઝાલોદ), વિજયભાઈ હીરાભાઈ પંચાલ (ઉ.વ.૬૩, ઝાલોદ), રૂકમણી રાજેશ નથવાણી (ઉ.વ.૪૫, ઝાલોદ રોડ,લીમખેડા), ગણપત અંદરસિંહ બારીઆ (ઉ.વ.૩૦, પીપલોદ, લીમખેડા), સોની નીરવ પી.(ઉ.વ.૩૫, સ્ટેશન શેરી, દે.બારીઆ) આમ છેલ્લા બે દિવસમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધુ ૩૯ લોકોના ઉમેરો થવા પામ્યો છે.
#Sindhuuday Dahod

