દાહોદમાં આજે 22 પોઝિટિવ દર્દીઓ સાથે છેલ્લા 2 દિવસમાં દાહોદમાં કુલ 39 પોઝિટિવ કેસો સામે આવ્યા
અનવર ખાન પઠાણ / ધ્રુવ ગોસ્વામી
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 39 કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થયો છે. આમ, દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાએ કુલ 865 આંકડો ને પાર કરી નાંખ્યો અને એક્ટીવ કેસોમાંની સંખ્યાની વાત કરીએ તો એક્ટીવ કેસમાં 210 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ અત્યાર સુધી 625 લોકોએ કોરોના સામે જંગ જીતતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે ત્યારે અત્યાર સુધી કોરોનાથી 52 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ગત તા.૧૫મીના રોજ પોઝીટીવ આવેલ દર્દીઓમાં (૧)ધર્મેન્દ્ર હસમુખભાઈ દિવેતિયાં(રહે.ગુજરાતીવાડ)ઉ.વર્ષ.૫૨,(૨) અલીઅકબર કુતુબુદ્દીન પીટોલવાલા(રહે.સુજાઈબા, ગોધરારોડ)ઉ.વર્ષ.(૩)દેવકન્યાબેન પ્રકાશચંદ્ર શાહ(રહે.હરસોલાવાડ)ઉ.વર્ષ.૬૫,(૪)સાલીબેન ગરવારભાઈ લબાના(રહે.લીલવાદેવા, ઝાલોદ)ઉ.વર્ષ.૫૦,(૫)ભાભોર અક્ષયભાઈ સવજીભાઈ(પરમાર ફળિયું)ઉ.વર્ષ.૨૪ તેમજ રેપિડ ટેસ્ટમાં (૧)પ્રેમીલાબેન મહેન્દ્રભાઈ શાહ (રહે. પડાવ)ઉ.વર્ષ. ૬૨,(૨)હની મુકેશ ચૌહાણ (રહે.સહકાર નગર)ઉ.વર્ષ.૧૫,(૩) ઇન્દિરાબેન રમેશભાઈ પ્રજાપતિ (રહે.સહકાર નગર )ઉ.વર્ષ.૫૩, (૪) સંગીતાબેન પ્રદીપભાઈ કડિયા(રહે. દોલત ગંજ બજાર)ઉ.વર્ષ.૫૩,(૫) સંગીતાબેન અમૃતભાઈ ભોંકણ(રહે. કતવારા મેઇન બજાર)ઉ.વર્ષ.૪૨,(૬) કોકીલાબેન માંગીલાલ પ્રજાપતિ (રહે.કુંભાર ફળિયું,સંજેલી)ઉ.વર્ષ.૬૧, (૭)ઉમંગકુમાર મનહરભાઈ ખેમસેરા(રહે.ખેમસેરા બજાર,લીમડી)ઉ.વર્ષ. ૨૭, (૮)સુરભી ઉમંગકુમાર ખેમસેરા(રહે.ખેમસેરા બજાર,લીમડી)ઉ.વર્ષ.૨૪, (૯)અંકિત ભારમલ ખેમસેરા(રહે.ખેમસેરા બજાર,લીમડી)ઉ.વર્ષ. ૩૨, (૧૦) નીમાબેન પંકજભાઈ પુરોહિત(રહે. આમલી ફલીયું, લીમડી)ઉ.વર્ષ.૨૫,(૧૧)પંકજભાઈ ખાંતાપ્રસાદ પુરોહિત(રહે. આમલી ફલીયું, લીમડી)ઉ.વર્ષ.૪૦,(૧૨)પ્રફુલ્લ યોગેન્દ્ર ચૌહાણ (રહે. પાલ્લી, કોર્ટની બાજુમાં, લીમખેડા)ઉ.વર્ષ.૪૫ વધુ ૧૭ દર્દીઓનો વધારો જોવા મળ્યો હતો.
ત્યારે આજરોજ તારીખ ૧૬મી ઓગષ્ટના રોજ રેપિડ ટેસ્ટ મળી કુલ ૨૨ દર્દીઓ પોઝિટિવ આવ્યા છે જેમા ૧) રિતીકાબેન ઉવ.ર૮ રહે. સોનીવાડ દાહોદ, ર) લતાબેન ડામોર ઉવ.ર૮ રહે. સોનીવાડ દાહોદ, ૩) હોજેફા અબ્બાસભાઈ ઝીનીયા ઉવ.રપ રહે. ઠક્કર ફળીયા દાહોદ, ૪) મોહમ્મદી સાબીરભાઈ નાયાવાલા ઉવ.૩૪ રહે. ઠક્કર ફળીયા દાહોદ, પ) ગજરીબેન શ્યામભાઈ સાંસી ઉવ.૪૦ રહે. રળીયાતી દાહોદ, ૬) શારદાબેન સુજાનભાઈ બામન ઉવ.પ૮ રહે. ગોવીંદનગર દાહોદ, ૭) ચિમનભાઈ મગનભાઈ ભુરીયા ઉવ.ર૭ રહે. ધનારપાટીયા, ધાનપુર, ૮) રેખાબેન નટવરસીંઘ વળવાઈ ઉવ.ર૬ રહે. મંડોર પીએચસી ધાનપુર, ૯) સંગીતાબેન પ્રકાશભાઈ ખાંટ ઉવ.ર૮ રહે. મંડોર પીએચસી ધાનપુર, ૧૦) નિરવકુમાર જશવંતલાલ મોદી (ઉવ.૩૪ રહે. પરેલ દાહોદ), ૧૧) આકૃતિબેન અનુપકુમાર શાહ (ઉવ.ર૯ રહે. દાહોદ પડાવ), ૧ર) ચંદાણી દેવડા ગોજરાજ (ઉવ.૩૮ રહે. બ્રાહૃણવાસ), ૧૩) ચંદાણી પ્રકાશ પરષોત્તમ (ઉવ.૪૦ રહે. નગરપાલિકા), ૧૪) ડામોર મસુભાઈ લાલુભાઈ (ઉવ.૩૦ રહે. ઢાંકણી ફળીયુ), ૧પ) પરમાર હર્ષભાઈ સુનીલભાઈ (ઉવ૩૦ રહે. ડબગરવાસ), ૧૬) ચોૈહાણ મુકેશભાઈ વિરસીંગ (ઉવ.ર૮ રહે. ભગત ફળીયું દાભડા), ૧૭) સમીનાબેન બુરહાનભાઈ ડુંગરાવાલા (ઉવ.પ૦ રહે. તાઈવાડા દાહોદ), ૧૮) સારીકાબેન રાકેશભાઈ ભુરીયા (ઉવ.૩૦ રહે. ધાનપુર દાહોદ).
૧૯) ર્ડા. વિરલ ડામોર (ઉવ.૩૩ રહે. સોનીવાડ દાહોદ), 20) ગતુબેન દેવચંદ ગુજરાતી (ઉવ.૩૦ રહે. કદવાલ દાહોદ), ૨૧) ભુપેન્દ્ર પ્રસાદ દિક્ષીત (ઉવ.૮ર રહે. પુરીયાવાડ) અને (૨૨) હસમુખ પી પંચાલ (ઉવ.૭૬ રહે. ગોવીંદનગર દાહોદ).
આરોગ્ય વિભાગ દ્વારા હાલ કોરોના સંક્રમિત આવેલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે. તેમજ કન્ટેન્મેન્ટ ઝોનમાં સૅનેટાઇઝ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે.
#Sindhuuday dahod