દાહોદમાં આજે ૨૮ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે કુલ આંકડો ૯૨૭ ને પાર

અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી

દાહોદ, તા.૧૯

દાહોદમાં આજે વધુ કોરોના પોઝીટીવના ૨૮ દર્દીઓના સમાવેશ સાથે જિલ્લામાં અત્યાર સુધી કુલ ૯૨૭ કેસો નોંધાવા પામ્યા છે જેમાંથી એક્ટીવ કેસ૨૧૩ અને મૃત્યુ આંક અત્યાર સુધી ૫૪ ઉપર પહોંચી ગયો છે. આમ, દાહોદ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણનો પ્રકોપ વધી તો રહ્યો જ છે સાથે જ આરોગ્ય તંત્રની કામગીરીમાં પણ વધારો કરી રહ્યો છે.

આજે પોઝીટીવ આવેલ રેપીટ ટેસ્ટ મળી કુલ ૨૮ દર્દીઓમાં ૧) પુનમભાઈ ચેનીયાભાઈ નિનામા (ઉવ.૩૮ રહે. લક્ષ્મીપર કે દાહોદ), ર) જાદવલાલ વાલચંદદાસ પંચાલ (ઉવ.૮પ રહે. લીમડી બજાર ઝાલોદ), ૩) ચોૈહાણ કાશીબેન વિરસીંગભાઈ (ઉવ.ર૧ રહે. ભે ફળીયુ.), ૪) છાજદ સુધાકરભાઈ બાબુ (ઉવ.૬ર રહે. ક્રાંતિ કંચન સોસાયટી), પ) છાજદ શુશીલાબેન સુધાકરભાઈ (ઉવ.૬૦ રહે. કાંતીકંચન સોસાયટી), ૬) છાજદ મેહુલકુમાર  સુધાકરભાઈ (ઉવ.૩ર રહે. ક્રાંતિ કંચન સોસાયટી), ૭) છાજદ કાજલબેન મેહુલભાઈ (ઉવ.ર૩ ક્રાંતિકંચન સોસાયટી), ૮) અમલીયાર વૈશાલીબેન નાગજી (ઉવ.ર૩ રહે. મંદીર ફળીયુ), ૯) પ્રજાપતિ રહેશભાઈ રમણભાઈ (ઉવ.૪૦ રહે. ઝાલોદ રોડ), ૧૦) પ્રજાપતિ ભારતભાઈ રમેશભાઈ (ઉવ.ર૬ રહે. કુંભારવાસ ફળીયુ), ૧૧) રાઠોડ મહેશસિંહ બલદેવસિંહ (ઉવ.પ૧ રહે. નગરપાલિકા પાછળ), ૧૨) સાવન રસીકલાલ સોની (ઉવ.૩૯ રહે. મેન બજાર ગરબાડા), ૧૩) રસીકલાલ શંકરલાલ સોની (ઉવ.૭૪ રહે. મેન બજાર ગરબાડા), ૧૪) રામુભાઈ હરસોઈઘભાઈ ડામોર (ઉવ.પ૪ રહે.  ઝાલોદ), ૧૫) મકરાણી રફીકભાઈ નરઝાર મહોમદ (ઉવ.૪પ રહે. કાગદી ફળીયા ભેદરવાજા દે.બારીયા), ૧૬) રાજપુત હિતપાલ મહેન્દ્રભાઈ (ઉવ.રપ રહે. દવાખાના ફળીયુ વાંસીયા સંજેલી), ૧૭) રાજપુત ભારતીબેન મહેન્દ્રભાઈ (ઉવ.પ૦ રહે. દવાખાના ફળીયુ વાંસીયા સંજેલી), ૧૮) પલાસ તુષાર અમૃતભાઈ (ઉવ.ર૦ રહે. સોલંકી ફળીયુ સંજેલી), ૧૯) પરમાર મેહુલ જશવંતભાઈ (ઉવ.ર૭ રહે. તાલુકા પંચાયત નજીક ઝાલોદ સંજેલી), ૨૦) પરમાર મિનેશભાઈ જગદીશભાઈ (ઉવ.પ૦ રહે. અનમોલ એવન્યુ ખેતલાઆપા નજીક ગોધરા રોડ દાહોદ), ૨૧) લલીતભાઈ કરસન બદલાણી (ઉવ.૩૧ રહે. ગોવીંદનગર દાહોદ), ૨૨) કૃશંક દેવેન્દ્ર કડીયા (ઉવ.ર૬ રહે. ગોવીંદનગર દાહોદ), ૨૩) મિરાબેન લલીત બદલાણી (ઉવ.૩૬ રહે. ગોવીંદનગર દાહોદ), ૨૪) નક્સ લલીત બદલાણી (ઉવ.પ રહે. ગોવીંદનગર દાહોદ), ૨૫) રવી નગીન ચોૈહાણ (ઉવ.રપ રહે. ઠક્કરબાપા સોસાયટી ઝાલોદ), ૨૬) રાઠોડ નિશાબેન મહેશભાઈ (ઉવ.૪૦ રહે. નગરપાલિકા પાસે ઝાલોદ), ૨૭) ધનરાજ મહેશ રાઠોડ (ઉવ.ર૧ રહે. નગરપાલીકા પાસે ઝાલોદ), ૨૮) દેવરાજ મહેશ રાઠોડ (ઉવ.૧૮ રહે. નગરપાલિકા પાસે ઝાલોદ) આમ,  આજના આ ૨૮ કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવતા લોકોનું પણ ટ્રેસીંગ આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!