દાહોદમાં વધુ ૨૮ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે કુલ આંકડો ૯૮૭ ને પાર : એક્ટીવ કેસ ૨૩૫
અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી
દાહોદ, તા.ર૧
દાહોદમાં આજે વધુ ૨૮ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે કુલ આંકડો ૯૮૭ ને પાર પહોંચ્યો છે જેમાં હવે આજે ૨૩ દર્દીઓને રજા અપાતા હવે એક્ટીવ કેસોની સંખ્યા ૨૩૫ રહેવા પામી છે અત્યાર સુધી કોરોનાથી કુલ ૫૫ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે બીજી તરફ હવે ફરીવાર કોરોના સંક્રમણે માથું ઉચકતા જિલ્લાવાસીઓમાં ફફડાટ સાથે ભયનો માહોલ પણ જાેવા મળી રહ્યો છે.
આજે રેપીટ ટેસ્ટ મળી કુલ ૨૮ વધુ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થયો છે જેમાં ૧) સોનલબેન નિખીલભાઈ પટેલ (ઉવ.૪૪ રહે. મંડાવાવ રોડ સીતલ સોસાયટી), ર) સોમ્યા નિખીલભાઈ પટેલ (ઉવ.૧૮ રહે. મંડાવાવ રોડ સીતલ સોસાયટી દાહોદ), ૩) મીતલબેન આશિષભાઈ પંચાલ (ઉવ.૩૪ રહે. સોનીવાડ દાહોદ), ૪) સાજનબેન બાબુભાઈ મકવાણા (ઉવ.૪૦ રહે. ખરોદા દાહોદ), પ) મગનભાઈ ભુરાભાઈ ગોહીલ (ઉવ.૪ર રહે. નાંદવા ગરબાડા), ૬) રાજેશકુમાર વાડીલાલ શાહ (ઉવ.૬૦ રહે. દાહોદ રળીયાતી રોડ), ૭) કલાલ મનોજકુમાર નરેશભાઈ (ઉવ.ર૯ રહે. ઝાલોદ રોડ ફળીયુ), ૮) શર્મા ગજાનંન્દ ગોપાલદાસ (ઉવ.૪૧ રહે. અર્બનબેંક ફળીયું), ૯) મુંડવાડા શભાનબેન વિપુલભાઈ (ઉવ.૩૦ રહે. ઉસરા ફળીયુ), ૧૦) વસૈયા સંદીપભાઈ જાેતીભાઈ (ઉવ.૩૮ રહે. નીચલુ ફળીયુ મેલાણીયા).
૧૧) ગોરધનભાઈ હમીર મંડોર (ઉવ.૪પ રહે. ગોવીંદનગર દાહોદ), ૧૨)સપનાબેન મુકેશ બમન (ઉવ.૩પ રહે. ગોવિંદનગર દાહોદ), ૧૩) પ્રિયા નિકુંજ કડીયા (ઉવ.૧૮ રહે. આદિવાસી સોસાયટી દાહોદ), ૧૪), હેમાબેન નિકુંજ કડીયા (ઉવ.૪૪ રહે. આદિવાસી સોસાયટી દાહોદ), ૧૫) ભારતભાઈ છોટાલાલ પંચાલ (ઉવ.પ૪ રહે. ગોૈશાળા દાહોદ), ૧૬) આશાબેન શંકરભાઈ મારવાડી (ઉવ.૪પ રહે. ગોદી રોડ દાહોદ), ૧૭) શનુબેન રાણાલાલ કઠાલીયા (ઉવ.પપ રહે. દાહોદ), ૧૮) રમેશભાઈ મુલચંદ ખત્રી (ઉવ.૬૦ રહે. દાહોદ), ૧૯) બિજલબે મહેશ પરમાર (ઉવ.ર૮ રહે. ધામરડા પાટ ફળીયા દાહોદ), ૨૦)મનીષાબેન ભારતભાઈ બમન (ઉવ.ર૭ રહે. ટીમરડા દાહોદ), ૨૧) રાકેશ રામલાલ કઠાલીયા (ઉવ.૩૭ રહે. ટીમરડા દાહોદ), ૨૨) રમણલાલ કોદરભાઈ કઠાલીયા (ઉવ.૬ર રહે. ટીમરડા દાહોદ), ૨૩) ધ્રુવબેન કલ્પેશભાઈ દરજી (ઉવ.રર રહે. રેટીયા દાહોદ), ૨૪) ભારતસીંહ અમરસીંહ રાજપુત (ઉવ.પ૬ રહે. પીપલોદ, લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી દે.બારીયા), ૨૫) અમન મુકેશ ઠક્કર (ઉવ.ર૧ રહે. ગોકુલ સોસાયટી ચેનપુર રોડ દે.બારીયા), ૨૬) ખાલેડાબેન મહમદભાઈ કાલુ (ઉવ.૪ર રહે. સીંગવડ નીચવાસ ફળીયુ લીમખેડા), ૨૭) દીપેશભાઈ હિમ્મતભાઈ કલાલ (ઉવ.૩૧ રહે. પ્રભુતા પાર્ટી પ્લોટ નજીક ઝાલોદ) અને ૨૮) હિમ્મતભાઈ ચુનીલાલ કલાલ (ઉવ.૩૧ રહે. પ્રભુતા પાર્ટી પ્લોટ નજીક ઝાલોદ) આમ, વધુ ૨૮ કોરોના પોઝીટીવ દર્દીઓ સાથે સાથે દાહોદ જિલ્લામાં આ કોરોના સંક્રમણ ગ્રામીમ વિસ્તાર તરફ પણ પ્રયાણ કરતાં આરોગ્ય તંત્રમાં પણ ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે.
#Sindhuuday Dahod

