વિકસિત ભારત નો અમૃતકાળ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ




















દાહોદ તા.૨૩
સંકલ્પ થી સિધ્ધી સુધી “મોદી સરકારના – ૧૧ વર્ષ” અંતર્ગત દાહોદ ખાતે આ કાર્યક્રમ ના વક્તા તરીકે પધારેલ શ્રી વિજયભાઈ પટેલ સાહેબ દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ ગરબાડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર સાહેબ તથા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય, પ્રદેશ, જિલ્લાના, તાલુકા તથા નગરના તમામ હોદ્દેદારો શ્રીઓ કાર્યકર્તા શ્રીઓ ની ઉપસ્થિતિ માં આયોજિત સંકલ્પ સભામાં હાજર રહી આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના કુશળ નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની 11 વર્ષની સિદ્ધિઓ અને વિકાસગાથા રજૂ કરી હતી.

