દાહોદમાં આજે વધુ ૧૮ કોરોના પોઝીટીવ કેસો સાથે કુલ આંકડો ૧૦૬૫ ને પાર
અનવરખાન પઠાણ/ધ્રૃવ ગોસ્વામી
દાહોદ તા.રપ
દાહોદમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્રે હાશકારો અનુભવ્યો છે.જિલ્લામાં આજે વધુ 17 પોઝિટિવ દર્દીઓનો ઉમેરો સાથે કોરોનાનો કુલ આંક 1065 પર પહોંચ્યો છે.જ્યારે વધુ ૧૮ દર્દીઓ કોરોના મુક્ત થતાં હાલ 202 એપ્લિકેશન હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જ્યારે વધુ એક દર્દીનું મોત નિપજવા પામ્યું છે.
વધુ મળતી માહિતી પ્રમાણે આરોગ્ય વિભાગે rtpcr ના 109 તેમજ 1941 રેપિડ ટેસ્ટ મળી 2050 સેમ્પલો ચકાસણી અર્થે મોકલ્યા હતા. તે પૈકી 2033 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.જ્યારે
(૧) મોહમ્મદભાઈ તૈયબભાઈ કઠલરીવાલા (ઉવ.૩૮ રહે. ગોધરા રોડ દાહોદ),(ર) કમલેશકુમાર અર્જુનદાસ શર્મા (ઉવ.ર૭ રહે. પુરબીયાવાડ દાહોદ),(3) માલતીબેન અર્જુનદાસ શર્મા (ઉવ.૪૦ રહે. પુરબીયાવાડ દાહોદ),(૪) મેહુલભાઈ લેમસીંગભાઈ કિશોરી (ઉવ.ર૧ રહે. ફતેપુરા દાહોદ), (પ) રાકેશભાઈ નિરંજનભાઈ સોની (ઉવ.૪૪ રહે. જલવિહાર સોસાયટી દાહોદ), (૬) ગાયત્રીબેન મનુભાઈ યાદવ (ઉવ.૪૦ રહે. જીવનદીપ સોસાયટી દાહોદ).
(૧) લીલાબેન માનસીંગભાઈ કટારા (ઉવ.૩ર રહે. વાંદરીયા કટારા ફળીયુ દાહોદ),( ર) ઝેનાબ મુસ્લિમ ઝુમેરવાલા (ઉવ.૩૩ રહે. સ્ટેશન રોડ દાહોદ),(૩) લખારા અંકીત કિશનલાલ (ઉવ.રપ રહે. સાંઈ સજન સોસાયટી નગરપાલિકા રોડ, ઝાલોદ), (૪) મિલન સુધાકર છાજેદ (ઉવ.૩૮ રહે. કાંતીકંચન સોસાયટી દાહોદ રોડ લીમડી ઝાલોદ), (પ) પ્રજાપતિ કમલેશ રણછોડભાઈ (ઉવ.૩૭ રહે. હોળી ચકલા ફતેપુરા),( ૬) સુરેખાબેન ઉમેશભાઈ (ઉવ.૩૦ રહે. ઘંટી ફળીયુ બીલવાણી ઝાલોદ), (૭) લબાના રમેશભાઈ નવલાસીંગ (ઉવ.૪૩ રહે. લીમડાબરા, ગામતળ દાહોદ),( ૮) બેરાવત અરૂણાબેન કમલભાઈ (ઉવ.૪પ રહે. હિમાલા ગામતળ દાહોદ),( ૯) બેરાવત ભાર્ગવીબેન જશવંતભાઈ (ઉવ.ર૦ રહે. હિમાલા ગામતળ દાહોદ), (૧૦) બેરાવત કમલાભાઈ ઘાંશીરામભાઈ (ઉવ.૪૮ રહે. હિમાલા ગામતળ દાહોદ), (૧૧) બેરાવત નિતેશકુમાર જશવંતભાઈ (ઉવ.રર રહે. હિમાલા ગામતળ, દાહોદ) મળી કુલ ૧૭ કરોડના શંકાસ્પદ દર્દીઓ ૧૭ કરોડના શંકાસ્પદ દર્દીઓનો સમાવેશ થયો છે. હાલ આરોગ્ય વિભાગ આજરોજ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના કોન્ટેક્ટમાં આવેલા લોકોને કોરોનટાઇન કરી કન્ટેન્મેન્ટ ઝોનમાં સૅનેટાઇઝ તેમજ વધુ ને વધુ ટેસ્ટિંગ સહિતની કામગીરીમાં જોતરાઈ છે.