દાહોદ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં માર્ગ અને મકાન, પંચાયત વિભાગ દ્વારા અસરગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લામાં ચાલી રહેલા રોડ-રસ્તા સમારકામ અન્વયે ધાનપુર તાલુકામાં આવેલ વાંસિયા ડુંગરી મંડોર-વરઝર રોડ, સંજેલી તાલુકામાં આવેલ સંજેલી સ્ટેશનથી માંડલી મુખ્ય રસ્તા ને જોડતો રોડ, દાંતીયા અમલીયાર ફળીયા થી મેડા ફળીયા રોડ, લીમખેડા તાલુકામાં આવેલ માર્કેટ યાર્ડ થી ચોપાટ-પાલ્લી મોટામાળ નિનામા ની વાવ, ગોરીયા રોડ જેવા રોડ-રસ્તાઓનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું.


Share your unique link and cash in—join now! https://shorturl.fm/M0FDr