દાહોદમાં વધુ ૨૦ કોરોના દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૨૮૮ ને પાર

અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી

દાહોદ, તા.૮
દાહોદમાં આજે વધુ ૨૦ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૨૮૮ ને પાર થઈ જવા પામ્યો છે ત્યારે આજે વધુ ૧૮ લોકોએ કોરાના સામે જંગ જીતતા એક્ટીવ કેસની સંખ્યા ૧૫૫ રહેવા પામી છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી ૬૨ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં કોરોનાનો પોઝીટીવ રેટ ૦.૭૫ ટકા રહેવા પામ્યો છે. આજના ૨૦ કોરોના કેસો પૈકી દાહોદના ૧૦ વ્યક્તિઓનો સમાવેશ થયા છે.
(૧) ચંદ્રેશભાઈ બીપીનચંદ્ર શાહ (ઉ.પપ રહે. દેસાઈવાડા દાહોદ), (ર) અરૂણાબેન પુષ્પેન્દ્રભાઈ વર્મા (ઉ.પ૭ રહે. ગોધરા રોડ દાહોદ), (૩) દયાવંતીબેન ઉર્ફતસીંહ વર્મા (ઉ.૮પ રહે. ગોધરા રોડ દાહોદ), (૪) નિસ્તાબેન ઉમેશભાઈ વર્મા (ઉ.૬ રહે. ગોધરા રોડ દાહોદ), (પ) ભવ્યાબેન ઉમેશભાઈ વર્મા (ઉ.૮ રહે. ગોધરા રોડ દાહોદ), (૬) વિનીતાબેન ઉમેશભાઈ વર્મા (ઉ.૩૦ રહે. ગોધરા રોડ દાહોદ), (૭) પુષ્પેન્દ્રભાઈ ઉરફતસીંગ વર્મા (ઉ.૬ર રહે. ગોધરા રોડ દાહોદ), (૮) યોગેશભાઈ ભગતસિંગ બારીયા (ઉ.પ૩ રહે. જીવનદીપ સોસાયટી દાહોદ), (૯) ગારી મુકેશ હિમતભાઈ (ઉ.ર૬ રહે. લીમડી ગારીવાસ), (૧૦) વસૈયા મનોજકુમાર ભારત (ઉ.૩૭ રહે. વસૈયા માળ ફળીયા), (૧૧) બારીયા ગણપતસિંહ રાયલાભાઈ (ઉ.ર૪ રહે. માલકા ફળીયુ અગારા), (૧ર) રાવળ સસ્વતીબેન કાળુભાઈ (ઉ.ર૭ રહે. ઝાલોદ ફતેપુરા રોડ), (૧૩) સતવર ચંચળબેન નાનાલાલ (ઉ.૬૮ રહે. જનરલ હોસ્પીટલ નજીક લીમખેડા), (૧૪) સિસોદીયા ખુશી કિશોરભાઈ (ઉ.૪ રહે. જલારામ સોસાયટી ગોધરા રોડ દાહોદ), (૧પ) જૈન રોનક વિજેન્દ્રભાઈ (ઉ.૩ર રહે. અનુ નગર સોસાયટી લીમડી ઝાલોદ), (૧૬) મોહનીયા મહેશ રાયસીંગ (ઉ.૩ર રહે. રેલ ફળીયા ખીરખાઈ લીમખેડા), (૧૭) પવાર અજય ગિરધારીલાલ (ઉ.રપ રહે. અષ્ટવિનાયક સોસાયટી માળીની વાડી ઝાલોદ), (૧૮) વસૈયા અતુલભાઈ ભારતભાઈ (ઉ.૩૪ રહે. રામનગર સોસાયટી લીમડી ઝાલોદ), (૧૯) હાંડા કુંજલબેન સુરેશભાઈ (ઉ.ર૪ રહે. મુવાડા ઝાલોદ), (ર૦) લોખંડે વિવેક જયેન્દ્ર (ઉ.૪ર રહે. અનમોલ એપાર્ટમેન્ટ ગોધરા રોડ દાહોદ) આમ, દાહોદમાં ઉપરોક્ત ૨૦ કોરોના દર્દીઓના રહેણાંક વિસ્તારોમાં દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સેનેટરાઈઝીંગ સહિતની કામગીરી હાથ ધરી દીધી છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!