દાહોદમાં આજે વધુ ૧૮ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૩૩૫ને પાર

અનવરખાન પઠાણ / ગનન સોની

દાહોદ તા.૧૦
દાહોદમાં આજે વધુ ૧૮ કોરોના દર્દીઓ ના સમાવેશ સાથે જિલ્લામાં કોરોના નો કુલ આંકડો ૧૩૩૫ ને પાર કરી જવા પામ્યો છે ત્યારે આજે વધુ ૧૭ કોરોના દર્દીઓએ હોસ્પિટલમાંથી સાજા થઇ રજા લેતા હવે એક્ટિવ કેસોની સંખ્યા ૧૭૪ રહેવા પામી છે બીજી તરફ ૬૩ લોકોએ કોરોના થી પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું સત્તાવાર મળતી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે.

આજના ૧૮ કોરોના પોઝિટિવ દર્દીઓમાં (૧) વિજેન્દ્રભાઈ હસ્તીમલજી જૈન (ઉ.૬૦ રહે. લીમડી ઝાલોદ), (ર) અરવિંદભાઈ ભમરલાલ શાહ (ઉ.પ૪ રહે. લીમડી ઝાલોદ), (૩) ચંપાબેન સુકજીભાઈ કટારા (ઉ.૪પ રહે. વાંદરીયા દાહોદ), (૪) સોની સુદીપ (ઉ.૩૧ રહે. પારેખ શેરી દે.બારીયા), (પ) સોની સ્મિતા (ઉ.૬૪ રહે. પારેખ શેરી દે.બારીયા), (૬) અમલીયાર સાગરભાઈ પ્રદીપભાઈ (ઉ.ર૧ રહે. અમલીયાર ફળીયા મીરાખેડી ઝાલોદ), (૭) ચોૈહાણ જયદીપ શંકરભાઈ (ઉ.૧૩ રહે. કુંભારવાસ કતવારા દાહોદ), (૮) સોની અશોકકુમાર દાદુમચ્છુંદ (ઉ.૬પ રહે. ગાંધીચોક ગાંગરડી ગરબાડા), (૯) બારીયા ગોરધનભાઈ ઝવેરભાઈ (ઉ.૪૦ રહે. બારીયાની હાથોડ ફતેપુરા), (૧૦) ડીંડોર પાર્વતીબેન મથુરભાઈ (ઉ.પ૮ રહે. મઘાનીસર નિશાળ પાસે ઝાલોદ), (૧૧) કટારા તેરસીંગ દીલીપભાઈ (ઉ.૩૮ રહે. કટારા ફળીયા સુખસર ફતેપુરા), (૧ર) મિસ્ત્રી દિપકભાઈ જયંતિભાઈ (ઉ.૪૯ રહે. મહાકાળી મંદીર ની પાસે દે.બારીયા), (૧૩) પંચાલ શિવમભાઈ ધાનેશભાઈ (ઉ.રર રહે. મધુરમ પાર્ક દાહોદ), (૧૪) ભાભોર ધનાભાઈ ધુળાભાઈ (ઉ.૬૭ રહે. નિશાળ ફળીયા મંડોર દાહોદ), (૧પ) ડાંગી બદુભાઈ બાબુભાઈ (ઉ.૩૭ રહે. કટાસ ફળીયુ મીરાખેડી), (૧૬) ચોૈહાણ સુમિત્રાબેન નટવરભાઈ (ઉ.પ૧ રહે. ગામતળ ફળીયા નવાગામ બોરડી), (૧૭) બારીયા ર્ડા.સેજલ કનુભાઈ (ઉ.ર૪ રહે. કૃપા સોસાયટી લીમડી), (૧૮) પંચાલ સુરેશ દેવચંદ (ઉ.૬ર રહે. મધુરિમા સોસાયટી દાહોદ) આમ, દાહોદ જિલ્લામાં ઉપરોક્ત ૧૮ કોરોના દર્દીઓ ના રહેણાંક વિસ્તારોમાં દાહોદ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા સેનેટે રાઇટીંગ સહિતની કામગીરીમાં જોતરાઇ ગયા છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: