વધુ ૨૦ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે એક્ટીવ કેસ ૧૭૯

દાહોદ તા.૧૧
દાહોદમાં આજે રેપીટ ટેસ્ટ અને આરટીપીસીઆર ટેસ્ટ મળી આજે વધુ ૨૦ કોરોના દર્દીઓના સમાવેશ સાથે દાહોદમાં કોરોનાનો કુલ આંકડો ૧૩૫૫ પર પહોંચ્યો છે. આરટીપીસીઆના ૨૫૬ ટેસ્ટમાંથી ૯ પોઝીટીવ અને રેપીટ ૧૮૨૪ ટેસ્ટમાંથી ૧૧ રિપોર્ટાે પોઝીટીવ આવ્યા હતા. એક્ટીવ કેસ ૧૭૯ અને અત્યાર સુધી કોરોનાથી ૬૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આજના ૨૦ કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી (૧)પ્રતિક પારસભાઈ જૈન (ઉ.૪૦ રહે. ગોવીંદ નગર દાહોદ), (ર) સામજીભાઈ રમણભાઈ ભુરીયા (ઉ.૩૩ રહે. દુલ મહુડી નઢેલાવ ગરબાડા), (૩) ફાતેમા યુસુફ પીટોલવાલા (ઉ.૩૪ રહે. બુરહાની મોહલ્લા દાહોદ), (૪) છત્રસીંગ છગનભાઈ પટેલ (ઉ.પ૬ રહે. ગોવીંદનગર દાહોદ), (પ) રોહિતભાઈ ચિમનભાઈ ગુરનાની (ઉ.પર રહે. ગોદી રોડ દાહોદ), (૬) રાણા અર્જુન (ઉ.ર૪ રહે. રાણા શેરી દે.બારીયા), (૭) રાણા લીલમ (ઉ.રર રહે. રાણા શેરી દે.બારીયા), (૮) સંગાડા વિનુભાઈ મડીયાભાઈ (ઉ.ર૮ રહે. થેરકા માળ ફળીયુ), (૯) જુજર સૈફુદ્દીન ધાનપુરવાલા (ઉ.પ૪ રહે. સુજાયબાગ દાહોદ(જેસાવાડા), (૧૦) ડામોર મકન સેનુભાઈ (ઉ.૪૦ રહે. ચાકલીયા દાંતગઢ), (૧૧) ડામોર શિતલ મહેશ (એએનસી) (ઉ.૧૮ રહે. પીપલેટ ડુંગરા ફળીયા), (૧ર) જાટ શૈલાબેન બન્ની (ઉ.૪૭ રહે. વ્રજવિહાર સોસાયટી), (૧૩) બારી અજય નાગીન (ઉ.૩૩ રહે. ફોરેસ્ટ કોલોની),ર (૧૪) માળી પ્રિયા પ્રજિતા (ઉ.ર૯ રહે. ગોવીંદનગર), (૧પ) પંચાલ વિણાબેન રાજેન્દ્ર (ઉ.૩૧ રહે. ફતેપુરા), (૧૬) પંચાલ રાજેન્દ્ર એન (ઉ.૪૦ રહે. ફતેપુરા), (૧૭) પંચાલ માહિ રાજેન્દ્ર (ઉ.૧૦ રહે. ફતેપુર), (૧૮) ધારવા પપ્પુભાઈ ચિકાભાઈ (ઉ.રપ રહે. સિંગેડી સઈસી ફળીયા), (૧૯) માળી હેતલબેન હિરાભાઈ (ઉ.રર રહે. દે.બારીયા રતનદીપ સ્કુલ નજીક), (ર૦) માળી કિરણ હિરાભાઈ (ઉ.૧૬ રહે. દે.બારીયા રતનદીપ સ્કુલ નજીક) આમ, ઉપરોક્ત ૧૮ કોરોના પોઝીટીવ દર્દીઓના રહેણાંક વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા સેનેટરાઈઝીંગ સહિતની કામગીરીમાં જાેતરાઈ ગયા છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!