કણજરી ચોકડી ખાતેથી રૂ. ૪.૫૪ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ગાંજા સાથે ઝડપાયા

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ  એ નશીલા પદાર્થોની હેરાફેરી કરતા શખ્સો વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમાને મળેલી બાતમીના આધારે, વડતાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નેશનલ હાઇવે નં. ૪૮ પરની કણજરી ચોકડી ખાતેથી પોલીસે એક નંબર વગરની મારૂતી સ્વિફ્ટ કારને આંતરી હતી.
પોલીસે કારમાં સવાર ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા, જેમની ઓળખ  અબ્દુલખાન ઉર્ફે ઢોલો ખાનસાબખાન પઠાણ રહે. ચાંદણા, અમનપુરા,  વિલાયતાખાન ઉર્ફે અરબાઝ ઇનાયતખાન પઠાણ રહે. ચાંદણા,  અને ઇકબાલહુશેન ઉર્ફે મોજેદરિયા ગુલામનબી શેખ રહે. માતર, તરીકે થઈ છે. આરોપીઓના પાસે આવેલ થી પોલીસને ૩.૮૪૦ કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ. ૧,૯૨,૦૦૦ આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે ત્રણ મોબાઇલ ફોન કિં.રૂ. ૬૦ હજાર, રોકડા રૂ. ૨૫૦૦ અને હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી નંબર વગરની મારૂતી સ્વિફ્ટ કાર કિં.રૂ. ૨ લાખ પણ જપ્ત કરી છે. તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૪,૫૪,૫૦૦ થવા જાય છે.
SOGના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી.ગોસ્વામીએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વડતાલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો દાખલ કરાવ્યો છે. હાલમાં આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ. જે.એમ.પઢિયાર SOG, ખેડા-નડિયાદ ચલાવી રહ્યા છે.

2 thoughts on “કણજરી ચોકડી ખાતેથી રૂ. ૪.૫૪ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ગાંજા સાથે ઝડપાયા

  • November 15, 2025 at 1:02 am
    Permalink

    Converting your property transaction into a funds transaction and revolving real estate for income can be a highly profitable endeavor in the real estate sector, if you carefully organize and arrange. Commence by precisely assessing your house’s market value through certified appraisals, comparative sector studies, or online appraisal resources. Proper costing is essential to prevent economic losses or prolonged marketing durations. Consulting a experienced housing broker can offer useful advice to determine a reasonable and practical requesting price matching current market conditions.

    Prior to offering your house for a funds sale, focus on making essential repairs and enhancements, particularly in critical spaces like the kitchen and bathrooms, which can significantly enhance your house’s price and purchaser attractiveness. Keeping your estate tidy and orderly is essential to attracting possible buyers promptly. Additionally, presenting your property by organizing, arranging fixtures strategically, and incorporating tasteful decor can form an inviting environment that increases investor interest. Consulting a professional house stager can moreover optimize your home’s presentation.

    For those looking to revolve houses for income, getting the right financing is crucial. Evaluate choices such as standard financial institution funds, hard money loans, or personal credits, and pick one that aligns with your economic situation and venture needs. Ensure you have a strong return approach in place. Collaborating with the proper specialists, including property agents, renovators, evaluators, and legal professionals, is vital for a profitable flipping undertaking. These professionals can help in finding the best property, handling fixes and upgrades, assessing estate status, and overseeing contractual aspects, securing a efficient and successful revolving process. For extra insights and resources on this subject, feel free to visit my preferred site.

    Should you desire learn more info on this key fact subject visit the web site:

    we buy houses in fairburn georgia

    What to Do When You Need to Sell a House That Needs Repairs 8e94_12

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!