દાહોદમાં વધુ ૧૩ કોરોના પોઝિટિવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1447 ને પાર

દાહોદ, તા.ર૦

દાહોદ આજે વધુ 13 કોરોના પોઝિટિવ દર્દીઓ ના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1497 ને પાર થવા પામ્યો છે. આજે રેપિડ ટેસ્ટ મળી કુલ ૧૮૯૫ પૈકી બેસ્ટ માંથી ૧૩ કોરોના પોઝિટિવ દર્દીઓનો સમાસ થયો હતો જેમાં દાહોદમાંથી ૭, ઝાલોદમાંથી બે, દેવગઢ બારીયામાંથી એક,સંજેલીમાંથી એક ભરસાડાના દર્દીઓ નો સમાવેશ થયો છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી 67 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે આજે વધુ 18 લોકોએ રજા લેતા 158 કેસો એક્ટિવ રહેવા પામ્યા છે.

આજના 13 કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી (૧) અશોકકુમાર ખુબચંદ ગુરૂનાની (ઉ.૪૧ રહે. ગોદી રોડ દાહોદ), (ર) મહેન્દ્રભાઈ ભીખાભાઈ ડબગર (ઉ.૪૪ રહે. લીમખેડા ચિત્રકુટ સોસાયટી દાહોદ), (૩) મુરતુજા ફકરૂદ્દીન બોહરા (ઉ.પ૦ રહે. નજીમ મહોલ્લા દાહોદ), (૪) કમળાબેન હિરાલાલ પ્રજાપતિ (ઉ.૪પ રહે. મંડાવાવ રોડ દાહોદ), (પ) જાનીયા રોહીત ભારત (ઉ.રર રહે. ગામતળ ફળીયુ પાટીયાઝોલ ગરબાડા), (૬) સોની ગીતા વી (ઉ.પ૭ રહે. કન્યાશાળા રોડ દે.બારીયા), (૭) ભામદારે અનીલભાઈ ભીસનભાઈ (ઉ.પપ રહે. ધારીયા ફાર્મ લીમખેડા), (૮) ગોદરીયા સરીતાબેન મહેશ (ઉ.૪૪ રહે. કામળીયાવાડ દાહોદ), (૯) વાળંદ વિશાલ હરેન્દ્રભાઈ (ઉ.ર૦ રહે. ગીતામંદીર મંડળી ફળીયા ઝાલોદ), (૧૦) ચોૈહાણ ધર્મેશ માંગીલાલ (ઉ.૩૬ રહે. ડબગરવાસ લીમડી), (૧૧) પંડ્યા નટવરલાલ અંબાલાલ (ઉ.પ૮ રહે. પરીખશેરી દે.બારીયા), (૧ર) બામણીયા નગજી ભુરાભાઈ (ઉ.૪પ રહે. ઈટાવા ફળીયા ભરસડા), (૧૩) ચોૈહાણ ગીરીજાકુમાર કાલીકાકુવર (ઉ.૬૦ રહે. રાજમહેલ રોડ સંજેલી).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!