ઠક્કરબાપા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ ની ઉજવણીકરવામાં આવી.

ઠક્કરબાપા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ ની ઉજવણી
કરવામાં આવી
જેમાં વર્ષ દરમ્યાન થયેલ તમામ પ્રવૃત્તિમાં ભાગ લીધેલ તમામ બાળકો તેમજ NMMS,PSE,CET,જ્ઞાન સાધના,જવાહર નવોદય,ગાયત્રી પરિવાર દ્વારા લેવાતી પરીક્ષા તેમજ શાળાની જુદી જુદી હરીફાઈ જેવીકે ચિત્ર સ્પર્ધા,મહેદી હરીફાઈ,રંગ પુરણી,શિક્ષક દિન,શાળાની દેખરેખ તેમજ ૧૦૦% હાજર રહેનાર વિદ્યાર્થી તમામ નો દાતાશ્રી જયકિશન જેઠવાણી દ્વારા તેમની માતાજી સ્વ ઇશ્વરીબેન જેઠવાણી ની સ્મૃતિ મા ૨૦૦ જેટલા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આ પ્રસંગે હિમાંશુભાઈ બબેરીયા દ્વારા શાળાના પ્રાર્થના હોલમાં ૧૧ પંખા દાનમાં આપી શાળાની સુવિદ્યામાં ઉમેરો કરવામાં આવ્યો.આ પ્રસંગે smc સભ્યો,વાલીઓ તેમજ શાળાના રિટાયર્ડ શિક્ષકો શાળાના રિટાયર્ડ શિક્ષકો દ્વારા તેમજ દાતાશ્રી દ્વારા બાળકોને પ્રોત્સાહિત ઈનામ પણ આપવામાં આવ્યું આ.શિક્ષક શ્રી જયવંતિકાબેન પંચાલ,જયાબહેન પરમાર,નેણીયા રંજનબેન દ્વારા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું.
શાળાના આચાર્ય શ્રી દેવેન્દ્ર પંચાલ દ્વારા શાળા ના વિકાસ તેમજ શાળા પરિવાર ના બાળકો ની સુષુપ્ત શક્તિ જગાડવાના પ્રયત્નોને શાળા ના શિક્ષકો દ્વારા બિરદાવવા માં આવ્યું

2 thoughts on “ઠક્કરબાપા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ ની ઉજવણીકરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!