દાહોદ રળીયાતી રોડ હાડા હોસ્પિટલની સામે વિનાયક માર્કેટમાં
દાહોદ
મારુતિ સુઝુકી ફોરવીલ ગાડીનું આગળનું વ્હિલ માથાના ભાગે ફરી વળતા અઢી વર્ષિય માસુમ બાળકીનું સ્થળ પર જ મોત
ગઈકાલે બપોરના સમયે દાહોદ શહેરના રળીયાતી રોડ પર હાડા હોસ્પિટલની સામે વિનાયક માર્કેટમાં ચાલકની ગફલતને કારણે પુરપાટ દોડી આવતી મારુતિ સુઝુકી કારનું આગળનું ડ્રાઇવર સાઈડનું વ્હિલ ત્યાં રમી રહેલ અઢી વર્ષીય માસુમ બાળકીના માથાના ભાગે ફરી વળતા માથામાં ગંભીર જીવલેણ ઇજાઓ થતાં માસુમ બાળકીનું સ્થળ પર જ મોત નીપજતાં મારુતિ સુઝુકી કારનો ડ્રાઇવર પોતાના કબજાની મારુતિ સુઝુકી કાર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે બપોરે પોણા બે વાગ્યાના સુમારે જીજે 20 એક્સ-4898 નંબરની મારુતિ સુઝુકી ફોરવીલ ગાડીનો ચાલક તેના કબજાની સદર ફોરવીલ ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ દાહોદ શહેરના રળીયાતી રોડ હાડા હોસ્પિટલની સામે વિનાયક માર્કેટમાં રમી રહેલી તે માર્કેટના સિક્યુરિટી ગાર્ડની અઢી વર્ષીય પુત્રી આંચલબેન જયકુમાર મોરીના માથાના ભાગે મારુતિ સુઝુકી ફોરવીલ ગાડીનું ડ્રાઇવર સાઈડ નું આગળનું બિલ ફરી વળતાં માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ થતા તેનું સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે મારુતિ સુઝુકી ફોરવીલ ગાડીનો ચાલક પોતાના કબજાની મારુતિ સુઝુકી ફોરવીલ ગાડી ઘટના સ્થળ પર જ મૂકી નાસી ગયો હતો. આ સંબંધે મરણ જનાર અઢી વર્ષીય આચલબેન મોરીના પિતા જય કુમાર રાજુભાઈ મોરીએ દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે મારુતિ સુઝુકી ફોરવીલ ગાડીના ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

NerveCalm is a high-quality nutritional supplement crafted to promote nerve wellness, ease chronic discomfort, and boost everyday vitality.
Boostaro is a modern mens wellness formula created to support daily vitality, stamina, and confidence through a practical, natural routine.
PurDentix is a revolutionary oral health supplement designed to support strong teeth and healthy gums. It tackles a wide range of dental concerns, including gum inflammation and tooth decay
https://shorturl.fm/16gzy