દાહોદમાં વધુ ૦૭ કોરોના દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૬૦૩ને પાર

દાહોદ તા.1

દાહોદમાં આજે વધુ 7 કોરોના પોઝિટિવ દર્દીઓના સાથે દાહોદ જિલ્લામાં કોરોના નો કુલ આંકડો 1603 ને પાર થવા પામ્યો છે.

આજે આરટીઇસીઆર ના 284 ટેસ્ટમાંથી ચાર અને રેપીડ ટેસ્ટના 1266 માંથી ત્રણ એમ કુલ મળી આજે સાત દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે આ સાત પૈકી ચાર દાહોદના, ઝાલોદમાંથી બે અને દેવગઢબારિયા માંથી એક દર્દી નો સમાવેશ થાય છે આજે બધું 12 દર્દીઓએ કોરોના સામે જંગ જીતતા હોસ્પિટલમાંથી રજા અપાઈ અપાઈ હતી અને એક્ટિવ કેસ 88 રહેવા પામ્યા છે અત્યાર સુધી કોરો નાખી દાહોદ જિલ્લામાં 70 લોકોના મોત નિપજ્યાની સત્તાવાર માહિતી મળી રહી છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!