દાહોદમાં આજે વધુ ૦૯ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૭૫૦ને પાર

દાહોદ તા.૨૧

દાહોદમાં આજે વધુ ૦૯ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૭૫૦ને પાર થવા પામ્યો છે ત્યારે આજે વધુ ૦૬ દર્દીઓએ કોરોના સામે જંગ જીતતા એક્ટીવ કેસ ૭૪ ને પાર પહોંચ્યો છે.

આર.ટી.પી.સી.આર.ના ૨૬૦ પૈકી ૦૮ અને રેપીટ ટેસ્ટના ૧૧૦૮ પૈકી એક એમ કુલ ૦૯ કોરોના કેસ આજે દાહોદમાં નોંધાયા છે તે સાથે જ જિલ્લામાં કુલ કેસો ૧૭૫૦ને પાર પહોંચ્યા છે. આ ૦૯ પૈકી દાહોદમાંથી ૦૭ અને ઝાલોદમાંથી ૦૨ કેસનો સમાવેશ થાય છે અત્યાર સુધી કોરોનાથી દાહોદ જિલ્લામાં ૭૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
#Sindhuuyda Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: