દાહોદ શહેરના ગોવિંદ નગર શાંતિકુંજ સોસાયટીમાંથી એક ઈસમ મોટરસાઈકલ ચોરાયાનું જાણવા

દાહોદ, તા.ર
દાહોદ શહેરના ગોવિંદ નગર શાંતિકુંજ સોસાયટીમાંથી એક ઈસમ મોટરસાઈકલ ચોરાયાનું જાણવા મળે છે.
દાહોદ આઈટીઆઈમાં નોકરી કરતા અને દાહોદ પરેલ ખડ્ડા કોલોનીમાં રહેતા હિમાંશુ અશોકભાઈ સોલંકી ગત તા.૧૮.૧૦.ર૦૧૮ના રોજ રાત્રે શહેરના ગોવિંદ નગર શાંતિકુંજ સોસાયટીમાં  આવ્યા હતા અને પોતાની મોટર સાયકલ પાર્ક કરી હતી તે મોટરસાઈકલે અજાણ્યા મોટરસાઈકલ ચોર ચોરી લઈ જતા આ સંબંધે હીમાંશું અશોકભાઈ સોલંકીએ ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

15 thoughts on “દાહોદ શહેરના ગોવિંદ નગર શાંતિકુંજ સોસાયટીમાંથી એક ઈસમ મોટરસાઈકલ ચોરાયાનું જાણવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!